કોઈપણ વ્યક્તિના જીવનમાં
શાંતિ, અને અશાંતિનું
જો સૌથી મોટું કોઈ પરિબળ હોય,
તો એ છે
જે તે વ્યક્તિનો "સ્વભાવ"
કઠિન સમયને ઓળખીને રાખવામાં આવતો યોગ્ય સ્વભાવ,
આપણને ટકી રહેવા માટેનું બળ પૂરું પાડે છે, અને
વિપરીત પરિસ્થિતિ વખતે જરા સરખો કરેલ અયોગ્ય વ્યવહાર,
આપણી શાંતિને અટકાવવાનું,
અને આપણા વિશ્વાસને
ઓછો કરવાનું કામ કરે છે.