આપણા દુઃખનું
સૌથી મોટું કારણ એ છે કે,
આપણી નજીકના કે દૂરના,
બે, પાંચ ટકા લોકો પાસે જે છે,
એવું આપણને જોઈએ છે,
અને એ પણ
આપણા સમયે, અને આપણી શરતે,
એવા સમયે આપણે એ નથી જોતા કે,
બાકીના એંશી, પંચ્યાસી ટકા લોકો પાસે જે નથી, એ બધું
ઈશ્વરે મને
પહેલેથી જ આપ્યું છે.