આધ્યાત્મિક વિકાસ ના ગુણો
(૧) વર્તમાન સમયમાં કર્મ (ઉદ્દેશ્ય) નો વિસ્તાર અને અસ્તિત્વ ની શૂન્યતા માં જીવવું.
(૨) અટલ સંજોગો અને પરિસ્થિતિઓનો ફરિયાદ વગર સ્વીકાર.
(૩) ક્ષણ ક્ષણ ની પરિવર્તનશીલતા ની સાથે જડતા અને પકડ નો ત્યાગ .. એટલે કે એકાંત નો પૂર્ણ સ્વીકાર.