પ્રેમ ક્યારેય નિષ્ફળ ના નિવડે, એતો પ્રેમ કરનાર બે પાત્રોમાંથી કોઈ એકનો, કે પછી બંનેનો,
પ્રેમ કરવા પાછળનો હેતુ છૂપો,
કે પછી અલગ અલગ હોય, એવા લોકો જ,
પ્રેમમાં નિષ્ફળ જાય, બાકી જો પ્રેમની
આગળ પાછળ ઉપર નીચે
ચારેકોર પ્રેમ હોય, એવો પ્રેમ, ક્યારેય
નિષ્ફળ નથી જતો,
કેમકે એમાં ઈશ્વરની
અસીમ કૃપા ભળતી હોય છે.
- Shailesh Joshi