Gujarati Quote in Poem by Sonal Ravliya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કંઈક આજે જવા દઉં

કંઈકને આજ થોડુંક હસાવી દઉં

કંઈક હાલો ને હવે મૂકી દઉં

કંઈક આંસુને આ જ અટકાવી દઉં

કંઈક ના ને આજ હોકારામાં બદલી દઉં

કંઈક મુલાકાતો ને આજ ફરી વાર તાજી કરી લઉં

નથી સમય આજ મારી પાસે તો એ હું થોડું પોતાના માટે જીવી લઉં

હાલોને આ વર્ષને ભૂલીને હવે નવા વર્ષને તાજુ કરી લઉં

મૂકી દવ ને બધી માયા જે કહ્યું તે કહ્યું કંઇક આજ નવું વિચારી લઉં

શું મારું ને શું તમારું શું બધું ભેગું પણ આવવાનું તો થોડું જતું કરીને થોડુંક આઘું કરીને મસ્ત મજાની દિવાળી મનાવી લઉં.્્્....

. સોનલ રાવલિયા.....

Gujarati Poem by Sonal Ravliya : 112040371

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now