🔉*અગત્યની જાહેરાત*🔊
*તમારા ઘરે બનાવેલા દિવાળીના નાસ્તા બરાબર બન્યા છે કે નહીં એ ચાખવા માટે અમારો સંપર્ક કરો.*
*સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે....*
*નવા વર્ષે મહેમાનો આગળ તમારું ખરાબ ન દેખાય એ જોવાની અમારી ફરજ છે.*
*નોંધ : અમારી બીજી કોઇ શાખા નથી.*⚠️
😀😎😃😜🤩