ચાલો નવા વર્ષે એવા સંબંધો બનાવીએ, કે
જેમ આજકાલ સોશિયલ મીડિયા પર સમય આપી, એકબીજાના ફોટો/વિડીયોને like/Comment આપીએ છીએ,
એનાથી વધારે, એટલા,
કે પછી એનાથી અડધાના અડધા લોકો,
આપણા સ્વભાવ અને વ્યવહાર થકી,
રૂબરૂમાં, આપણને એ અને
આપણે એમને
રૂબરૂમાં પસંદ કરીએ.
- Shailesh Joshi