Gujarati Quote in Whatsapp-Status by Tr Mrs Snehal Rajan Jani

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજથી શરુ થતાં નવા વર્ષ
વિક્રમ સંવત 2083 માટે એટલું જ
કહીશ કે પ્રભુને પ્રાર્થના કરો ત્યારે
એમાં પૂર્ણ વિશ્વાસ રાખજો.
જો તમારી કોઈ ઈચ્છા પૂર્ણ ન થાય
તો સમજી લેજો એ તમારાં માટે
નુકસાનકારક હતી, આથી પ્રભુએ
એને પૂર્ણ થવા ન દીધી અને
તમને મુસીબતમાંથી બચાવી લીધાં.
સંબંધોની ગેરસમજો દૂર થાય,
અને ફરીથી સ્નેહાળ સંબંધો
પ્રસ્થાપિત થાય એવી પ્રાર્થના🙏
આખુંય વર્ષ હસતાં રહો એમ નહીં કહીશ,
પણ આખુંય વર્ષ હસતાં રહેવાનાં
વધારે અવસરો પ્રાપ્ત થાય એવી પ્રાર્થના.
આ વર્ષ તમારું સંતોષકારક નીવડે
એવી પ્રભુને પ્રાર્થના.
નૂતન વર્ષાભિનંદન💐

Gujarati Whatsapp-Status by Tr Mrs Snehal Rajan Jani : 112040803

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now