કોઈપણ સંબંધમાં
વિશ્વાસ બહુ મોટી વાત હોય છે, અને
જે સંબંધોમાં પુરો વિશ્વાસ નથી મુકાતો, એ સંબંધો, અધૂરા જ રહી જતા હોય છે, શર્ત માત્ર એટલી જ કે, ક્યાં વિશ્વાસ રાખવો, અને ક્યાં નહીં, એટલી સમજણ તો આપણે કેળવવી જ પડશે, બાકી તો જીવન હોય, કે સંબંધ, આજસુધી ક્યારેય, કોઈના માટે, કે કોઈના વગર, ઉભા રહ્યાં પણ નથી, ને ઊભા રહેવાના પણ નથી.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 112041211

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now