​જે સગા મોઢે મીઠું-મીઠું બોલીને
બહુ હેત જતાવે ને...🤫
​એમનાથી સો ફૂટ છેટું રહેવું,
કેમકે સમય આવે એ જ સૌથી
પહેલા સાપ બનીને ડંખ મારે છે! 💯🚩

Gujarati Whatsapp-Status by Gautam Patel : 112041406

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now