બ્લેક હોલ (ભાગ-૧) Jigar Sagar દ્વારા Science-Fiction માં ગુજરાતી પીડીએફ Home Books Gujarati Books Science-Fiction Books બ્લેક હોલ (ભાગ-૧) Black Hole Part-1 book and story is written by Jigar Sagar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Black Hole Part-1 is also popular in Science-Fiction in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. બ્લેક હોલ (ભાગ-૧) by Jigar Sagar in Gujarati Science-Fiction (27) 2k 4.4k બ્લેક હોલની સૌથી સાદી વ્યાખ્યા શું આપી શકાય? એ પ્રશ્નના જવાબમાં એટલું જ કહી શકાય કે અવકાશનો (સચોટ રીતે કહીએ તો સ્પેસટાઇમનો) એવો વિસ્તાર જેનું ગુરૂત્વાકર્ષણ એટલું બધું વધારે છે કે એની ઝપટે ચડેલો પ્રકાશ પણ છટકી શકતો નથી. ...Read Moreહા. બ્રહ્માંડની સૌથી ઝડપી વસ્તુ, પ્રકાશ, પણ છટકી શકતો નથી.) પ્રકાશ એક પ્રકારનું વિદ્યુતચુંબકીય તરંગ જ છે ને! મતલબ કે બ્લેક હોલમાંથી કોઇપણ પ્રકારના વિદ્યુતચુંબકીય તરંગો છટકી શકતાં નથી. આપણે જાણીએ છીએ કે જ્યારે પ્રકાશ કોઇ વસ્તુને અથડાઇને આપણી આંખોમાં આવે ત્યારે આપણને એ વસ્તુ દેખાય છે. પણ સામેવાળી વસ્તુ જો પ્રકાશને જ હજમ કરી જતી હોય તો એ દેખાશે કઇ રીતે?? એટલે જ એવી ન દેખાતી વસ્તુને બ્લેક હોલ નામ આપવામાં આવ્યું. તો પછી સાહજિક પ્રશ્ન એ થાય કે જેમાંથી કોઇપણ પ્રકારના તરંગો છટકી શકતાં ન હોય એનો પત્તો લાગે કઇ રીતે?? Read Less Read Full Story Download on Mobile બ્લેક હોલ (ભાગ-૧) બ્લેક હોલ - Novels by Jigar Sagar in Gujarati Science-Fiction (49) 5.2k 13.4k Free Novels by Jigar Sagar More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything