સૂર્યદેવ આથમી ને નીજગૃહ તરફ પ્રયાણ કરી ચૂક્યા છે. અંધારું પોતાનું સામ્રાજ્ય પ્રસરાવવા ઉતાવળું થયું છે. યુદ્ધ વિરામનો શંખ ...