આજે હું અને મારો પાક્કો ભાઇબંધ (મિત્ર) “ઇશાન” એક કામ માટે શહેરની બહાર મિત્રની કારમાં જઇ રહ્યા છીએ. આમ તો ઇશાન ખુબ જ મજાકિયો અને હસમુખો. નાની-નાની વાતોમાં ખુશી શોધી લે. હસે અને લોકોને હસાવે. અમારી મિત્રતા આશરે ચાર-પાંચ વર્ષ પહેલાની...! પણ આટલા વર્ષોમાં મેં હંમેશા એને ખુશ જ જોયેલો. અમે એની કારમાં કામ માટે બહાર ગામ જઇએ તો હંમેશા રોમેન્ટીક ગીતો અથવા ડાન્સ-ડિસ્કો ગીતો જ વગાડતો. એમ પણ કહી શકું કે મેં તેને ક્યારેય દુઃખી કે Sad ન હતો જોયો. પણ આજે ખબર નહી કેમ...! ઇશાન આજે શાંત અને થોડો Sad લાગ્યો. કારમાં સોંગ્સ પણ થોડા Sad સોંગ્સ વગાડતો હતો. ગઝલ સાંભળતો હતો અને એ ગીતો સાંભળતા સાંભળતા એના ચહેરા પર થોડી વ્યાકૂળતા જણાતી હતી. જાણે ઇશાન મનમાં કંઇક દબાવીને રાખ્યુ હોય પરંતું મારી સાથે વાત શેર કરી શકતો ન હોય...! અથવા શેર કરવા માંગતો ન હોય...! અથવા તેની અંગત વાત મારી સાથે શેર કરવા માટે મને યોગ્ય વ્યક્તિ ગણતો ન હોય....!
Untold stories - 1
ન કહેલી વાતો સ્ટોરી નં- ૧ – ઈશાન અને ઇશા આજે હું અને મારો પાક્કો ભાઇબંધ (મિત્ર) “ઇશાન” એક માટે શહેરની બહાર મિત્રની કારમાં જઇ રહ્યા છીએ. આમ તો ઇશાન ખુબ જ મજાકિયો અને હસમુખો. નાની-નાની વાતોમાં ખુશી શોધી લે. હસે અને લોકોને હસાવે. અમારી મિત્રતા આશરે ચાર-પાંચ વર્ષ પહેલાની...! પણ આટલા વર્ષોમાં મેં હંમેશા એને ખુશ જ જોયેલો. અમે એની કારમાં કામ માટે બહાર ગામ જઇએ તો હંમેશા રોમેન્ટીક ગીતો અથવા ડાન્સ-ડિસ્કો ગીતો જ વગાડતો. એમ પણ કહી શકું કે મેં તેને ક્યારેય દુઃખી કે Sad ન હતો જોયો. પણ આજે ખબર નહી કેમ...! ...Read More
Untold stories - 2
ન કહેલી વાતો - ભાગ-૨ સ્ટોરી-૨ – બર્થ ડે ગીફ્ટ પહેલી નજરે આ વાર્તાનું ટાઇટલ વાંચતા એવું લાગે કે જન્મ દિવસ પર તેના બોયફ્રેન્ડે કોઇ વિશેષ ગીફ્ટ આપી હશે તેવી કોઇ વાર્તા હશે. પરંતું જો તમે આવું સમજીને આ વાર્તા વાંચતા હોવ તો તમારૂ એ અનુમાન ખોટુ છે. આ વાર્તા બે મિત્રોની છે. રાજ અને ચિરાગ. રાજ અને ચિરાગ બંને અલગ-અલગ શહેરોના નિવાસી. રાજ સી.એ. કરતો હતો અને આર્ટીકલશીપ કરવા માટે મોટા શહેર અમદાવાદમાં આવ્યો. જ્યારે ચિરાગ તો હજુ બી.કોમ. માં અભ્યાસ કરતો અને સાથે-સાથે પાર્ટ ટાઇમ નોકરી પણ કરતો હતો. રાજ હતો જુનાગઢનો વતની જ્યારે ચિરાગ હતો ...Read More
Untold stories - 3
OverdoseLove, in its purest form, is meant to heal, not to harm. It is the most divine emotion gifted mankind — a force that binds two souls together beyond the limitations of words and time. Yet, when love exceeds its natural rhythm, when it becomes an obsession rather than affection, it ceases to be a blessing and slowly transforms into a burden. The overdose of love, especially when laced with possessiveness, suspicion, and emotional torture, does not nourish a relationship it slowly suffocates it. In the sacred institution of marriage, where mutual respect, understanding, and patience should form the ...Read More
Untold stories - 4
“I Want to Smile Today” The room was silent except for the faint ticking of the clock hanging on pale blue wall. It was one of those evenings when the world outside was busy with its own rhythm, but inside, everything felt still. I sat by the window, looking at the fading sunlight slipping quietly behind the horizon, as if it too had grown tired of the day’s burdens. I took a deep breath, and for a fleeting second, I tried to remember the last time I truly smiled — not the polite, mechanical smile I wore for others, ...Read More
Untold stories - 5
એક હળવી સવાર આજે રવિવાર હતો. એટલે રોજના કામકાજમાં થોડા આરામનો દિવસ. એટલે મને વિચાર આવ્યો કે આજે સવાર સવારમાં એક મોર્નીંગ વોક કરી આવું. આમ તો મોર્નીંગ વોક માટે સમય થોડો મોડો કહેવાય પણ છતાં સવારે ૦૭-૦૦ વાગ્યે હું ચાલવા નીકળ્યો. કોઇપણ જાતના ડેસ્ટીનેશન વગર જ બસ ચાલ્યા કરવાનું. આ પણ એક અનુભવ કરવા જેવું છે. મોટા ભાગે લોકો મોર્નીંગ વોક માટે નજીકના પબ્લીક ગાર્ડનમાં જતાં હોય છે. પરંતું આજે મેં કંઇક અલગ વિચારીને ગાર્ડનમાં નહી પરંતું રોડ પર વોકીંગ-ચાલવાનું નક્કી કર્યું. ચાલતા ચાલતા મેં ઘણાં લોકોને જોયા. અમુક તેમના વાહનો પર એક જગ્યાએથી બીજી જગ્યાએ ...Read More
Untold stories - 6
"Shoe Laces"When we are children, life feels simple. Every morning before going to school, our parents dress us neatly our uniforms — clean shirts, polished shoes, and those little laces tied carefully into neat bows. We hardly notice those laces, but our parents always do. They bend down, tie them tight, and remind us, “Walk carefully, beta, don’t trip.” At that age, the act feels small. But in truth, it is one of the first lessons of care, love, and safety that life gives us — silently, without any big words.In preschool, the playground is our whole world. The ...Read More