પ્રતીક્ષા કૉફી શોપમાં આકાશની રાહ જોઈ બેઠી હતી એનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. કેટલી રાહ જોવાની ?શું એ માણસને એટલી પણ સેન્સ નથી કે કોઈ છોકરી ને આટલી રાહ ન જોવડાવાઈ. સાંજ ના સાત વાગ્યા ની અલગ અલગ આ ત્રીજી કોફી શોપ છ. અત્યારે રાત ના સાડા નવ વાગ્યા છે. તેણે પોતાનો ફોન કાઢ્યો આકાશને મેસેજ કર્યો કે હવે હું જાવ છું.
એક કપ કૉફી - 1
પ્રતીક્ષા કૉફી શોપમાં આકાશની રાહ જોઈ બેઠી હતી એનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. કેટલી રાહ જોવાની ?શું એ એટલી પણ સેન્સ નથી કે કોઈ છોકરી ને આટલી રાહ ન જોવડાવાઈ. સાંજ ના સાત વાગ્યા ની અલગ અલગ આ ત્રીજી કોફી શોપ છ. અત્યારે રાત ના સાડા નવ વાગ્યા છે. તેણે પોતાનો ફોન કાઢ્યો આકાશને મેસેજ કર્યો કે હવે હું જાવ છું. બસ 5 મીનીટ માં જ આવ્યો. ગુસ્સો ન કર કોફી પી. મેસેજ વાંચી ફરી પ્રતીક્ષા આકાશની પ્રતીક્ષામાં. 5 મીનીટ નું કહી આકાશ દસ વાગ્યે કોફી શોપ પર પહોંચ્યો. તેને જોઈ પ્રતીક્ષા નો બધો ગુસ્સો જાણે ઓ ...Read More
એક કપ કૉફી - 2
આકાશની hug કરવાની વાત થી પ્રતીક્ષા થોડી મૂંઝવણ અનુભવતી થઈ ગઈ હતી. એ સમજી નોતી સકતી કે શું બની છે. તેણે આકાશને મેસેજ કરવા ઓછા કરી દીધા. પરંતુ જ્યારે પણ નવરી પડતી તેની યાદ માં ઘેરાઈ જતી. તેને મન થયું કે, ક્યાંક ફરી આવવાથી તેનું મન શાંત થઈ જસે એવું વિચારીને તે ફરવા નીકળી ગઈ. કુદરતી મસ્ત માહોલ માં તેનું મન બીજી દિશા તરફ વળવા માંડ્યું. પણ પ્રકૃતિના સાનિધ્યમાં આકાશની યાદોનું વંટોળ પણ તેને ઘેરાઈ વળતું હતું. તેણે તેને મેસેજ કર્યો પણ આકાશ તેના પારિવારિક કામો માં વ્યસ્ત હોવાથી કઈજ ઉત્તર ન આપ્યો. અચાનક એક દિવસ પ્રતીક્ષાનો ફોન ...Read More