પ્રસ્તાવના: એક અવાજ, એક એન્ડ્રોઇડ, એક સદીઓ જૂનું સ્ટેશન સૂરજ ઊગતો નહોતો. પણ અંધારું પણ પૂરતું પડતું નહોતું. એક યુવક, નામ - સમીર, ફટાફટ ફોટા ખેંચતો કુલધારાની બાજુમાં આવેલા જુના, ભૂતિયા ગણાતા રેલવે સ્ટેશન તરફ આગળ વધતો હતો. તે સ્ટેશન... જ્યાં એક પણ ટ્રેન 83 વર્ષથી આવી નહોતી. પણ Google Maps પર કઈક અલગ જ દેખાયું હતું – > "Next Train Arrival: 12:13 AM – Train No. 000 – Platform 1" એ જોયું અને ચોંકી ગયો. "શું ખરેખર અહીં રાત્રે ટ્રેન આવે છે? અને એ પણ Train No. 000?" – પોતાને જ પ્રશ્ન કર્યો. સામે ધૂંધ ઊંડો થતો ગયો. રેલવે સ્ટેશનના જૂના પાટા, ધૂળથી ઢંકાયેલો પ્લેટફોર્મ, અને એક ભૂતિયા ટ્રેન સિગ્નલના નીચે ઉભેલું એક લાલટીણ જેવો પ્રકાશ. "એ સિગ્નલ કામ કરે છે? તો કોણ ચલાવે છે આ સ્ટેશન?"
Full Novel
કુલધારાની ટ્રેન નંબર 000 - 1
ભાગ 1: પાટા પર પગલાં નહોતાં, પણ અવાજો હતાં "કુલધારાની ટ્રેન નંબર 000 એ રેલવે ઇતિહાસનું એવું અધ્યાય છે દસ્તાવેજોમાં નથી... પણ લોકકથાઓમાં છે. ધૂંધમાંથી જન્મે છે અને અંધારામાં વિલીન થાય છે. કોણ જાય છે એ ટ્રેનમાં? અને ક્યાં જાય છે? એ પ્રશ્નોના ઉત્તર માત્ર શબદો નહીં, શ્વાસો પણ નથી આપે..." પ્રસ્તાવના: એક અવાજ, એક એન્ડ્રોઇડ, એક સદીઓ જૂનું સ્ટેશનસૂરજ ઊગતો નહોતો. પણ અંધારું પણ પૂરતું પડતું નહોતું.એક યુવક, નામ - સમીર, ફટાફટ ફોટા ખેંચતો કુલધારાની બાજુમાં આવેલા જુના, ભૂતિયા ગણાતા રેલવે સ્ટેશન તરફ આગળ વધતો હતો. તે સ્ટેશન... જ્યાં એક પણ ટ્રેન 83 વર્ષથી આવી નહોતી.પણ Google ...Read More
કુલધારાની ટ્રેન નંબર 000 - 2
ભાગ ૨: પાટા વગરના પંખીઓ"પાટા હવે નથી. પણ યાત્રા અધૂરી છે..."હવા શાંત હતી. સમય અટકી ગયો હતો. પણ કંઇક રહ્યું હતું…સમીરની આંખો ધીરે ધીરે ખુલી રહી હતી. આંખોની પાંપણ ઉપર ભેજ હતો, અને આજુબાજુ એક નવો વાતાવરણ. દૂધિયા કુંધળાટ જેમ આકાશમાં તરતા અવાજો હવે નજીકથી બોલતા લાગ્યા.> "અહીંથી યાત્રા ફરી શરૂ થાય છે... પણ હવે તમે મુસાફર નહીં, દિશા બની ગયા છો."સમીર ઊઠે છે અને જુએ છે કે એ હવે રેલવે સ્ટેશનમાં નથી.એ છે એક વિશાળ ખુલ્લો મેદાન – જ્યાં પાટા જમીનમાં દટાયેલા નથી, પણ આકાશમાં ઊંચકાયેલા છે.દરેક પાટા એક અલગ અલગ દિશામાં દોડે છે – કે ક્યાંક મર્યાદાઓની ...Read More