બધાની કહાની માં તું આખો મળે યા તો અધૂરો પણ મારી કહાણી માં એ મળી તો જાઈ પણ અધૂરો મળે ત્યારે કઈ કહાની લખું તને પામવાની કે તને ખોઈ બેસવાની ? આ મન તો માનતું નથી કે તને ખોવાની કહાણી લખું પણ જેમ પાણી અને આગ નો સંબંધ છે . એવો સંબંધ આપનો છે , કેમ કે જ્યારે તારી અંદર આગ હતી મને મેળવવાની ત્યારે જ મે ફાયર બ્રિગડ બની તારી આગ પર પાણી ફેરવી નાખ્યું , પણ કઈ રીતે તને સમજાવુ તારી યાદ માં જો કહાની આખી મળી જતી હોઈ તો તમે પામવાની સાથે ખોવાની પણ વાત કરી જ નાખવી જોઈએ ...
કઈ કહાની લખું કે મને તને પામવાની કે તને ખોઈ બેસવાની ?? - 1
બધાની કહાની માં તું આખો મળે યા તો અધૂરો પણ મારી કહાણી માં એ મળી તો જાઈ પણ અધૂરો ત્યારેકઈ કહાની લખું તને પામવાની કે તને ખોઈ બેસવાની ?આ મન તો માનતું નથી કે તને ખોવાની કહાણી લખું પણ જેમ પાણી અને આગ નો સંબંધ છે . એવો સંબંધ આપનો છે , કેમ કે જ્યારે તારી અંદર આગ હતી મને મેળવવાની ત્યારે જ મે ફાયર બ્રિગડ બની તારી આગ પર પાણી ફેરવી નાખ્યું , પણ કઈ રીતે તને સમજાવુ તારી યાદ માં જો કહાની આખી મળી જતી હોઈ તો તમે પામવાની સાથે ખોવાની પણ વાત કરી જ નાખવી જોઈએ ...Read More
કઈ કહાની લખું કે મને તને પામવાની કે તને ખોઈ બેસવાની ?? - 2
હું અલોરા આ કહાની મારી તમને મારા જ દિલ થી કહેવા માંગુ છું જેને હું ખુદ ની ખુદ સાથે મુલાકાત કહું છું . જેમાં મે મારું આખું દિલ ને મૂકી દીધું હતું .જયારે આપણે ઉંમર ના ૧૮ માં વર્ષ એ પહોચી એ ત્યારે ના તો કોઈ એક્સપિરિયન્સ હોઈ , ના તો કોઈ સમજણ હોઈ , બસ એવી ખબર હોઈ કંઇક કરવું છે , પણ સુ એ નઈ;પરંતુ અમુક લોકો ને ખબર હોઈ કે એને એના જીવન માં શું કરવું છે ? પણ અમલ માં કરવું ઘણું મુશ્કેલ છે અને જયારે આપણું બાળપણ આપણ ને સાદ કરતું હોઈ કે ચાલ ...Read More