સ્વતંત્રતા

(3)
  • 24
  • 0
  • 330

સ્ત્રીની સાચી સ્વતંત્રતા શું છે અને એના વિશે એને કોણ શીખવાડશે અને સમજાવશે? ભારતમાં ટ્રાન્ઝિસ્ટર આવ્યો ત્યારે આખું ઘર રેડિયોની આસપાસ ગોઠવાઈને બેસતું હતું એમાંથી મુક્તિ મળી... મીડિયાની બાબતમાં આ પહેલી સ્વતંત્રતા હતી. દરેક માણસ પોતાનો નાનકડો રેડિયો પોતાની સાથે ફેરવી શકે, એવી સ્વતંત્રતા! એ પછી ટેલિવિઝન, સેલફોન, આઈપેડ, ટેબ્લેટ અને કિન્ડલની સ્વતંત્રતા ટેકનોલોજીના ક્ષેત્રે ઉમેરાઈ. એક વેંતના નાનકડા યંત્રમાં 2000થી વધુ પુસ્તકો સમાવી શકાય એવો વિચાર 10 વર્ષ પહેલાં કોઈને નહીં આવ્યો હોય... પાનાં ફેરવવાનો અનુભવ લઈ શકાય. ગમતો ફકરો માર્ક કરી શકાય, કોઈ એક શબ્દ પરથી આખું ચેપ્ટર કે કોઈ વિષયનું સંશોધન કરી શકાય, બે પુસ્તકોને સરખાવી શકાય... આ બધી સગવડો સાથેનું કિન્ડલ, હવે યંત્ર નહીં એપ બની ગયું છે.

1

સ્વતંત્રતા - 1

સ્ત્રીની સાચી સ્વતંત્રતા શું છે અને એના વિશે એને કોણ શીખવાડશે અને સમજાવશે?ભારતમાં ટ્રાન્ઝિસ્ટર આવ્યો ત્યારે આખું ઘર રેડિયોની ગોઠવાઈને બેસતું હતું એમાંથી મુક્તિ મળી... મીડિયાની બાબતમાં આ પહેલી સ્વતંત્રતા હતી. દરેક માણસ પોતાનો નાનકડો રેડિયો પોતાની સાથે ફેરવી શકે, એવી સ્વતંત્રતા! એ પછી ટેલિવિઝન, સેલફોન, આઈપેડ, ટેબ્લેટ અને કિન્ડલની સ્વતંત્રતા ટેકનોલોજીના ક્ષેત્રે ઉમેરાઈ. એક વેંતના નાનકડા યંત્રમાં 2000થી વધુ પુસ્તકો સમાવી શકાય એવો વિચાર 10 વર્ષ પહેલાં કોઈને નહીં આવ્યો હોય... પાનાં ફેરવવાનો અનુભવ લઈ શકાય. ગમતો ફકરો માર્ક કરી શકાય, કોઈ એક શબ્દ પરથી આખું ચેપ્ટર કે કોઈ વિષયનું સંશોધન કરી શકાય, બે પુસ્તકોને સરખાવી શકાય... આ ...Read More

2

સ્વતંત્રતા - 2

દીકરીએ રાત્રે બે-ત્રણ વાગ્યે એકલા ઘરે પાછા આવવું હોય ત્યારે એણે કેટલાંક પ્રિકોશન્સ લેવા જ પડે!ઘટના એક : એક સ્મોકિંગ કરે છે. એનાં સાસરિયાઓએ એને સ્મોકિંગ વિશે સવાલ પૂછ્યો, તો એણે જવાબ આપ્યો કે-સ્મોકિંગ એ મારી ફ્રીડમ છે-તમે મને સ્મોકિંગ કરતા અટકાવી શકો નહીં-આઇ લાઇક ઇટ એન્ડ ધેટ્સ વ્હાય આઇ ડુ ઇટ! એ પછી છોકરી ધીરે ધીરે સ્વચ્છંદ લાઇફ સ્ટાઇલ જીવવા માંડી. સ્મોકિંગ કરે, દારૂ પીવે, પાર્ટીઝ કરે, વેકેશન પર જાય.....એનાં પતિએ ડિવોર્સ ફાઇલ કર્યા અને છોકરીએ સામે માનસિક ત્રાસનો કેસ દાખલ કરી દીધો.ઘટના બે : એક દીકરી એનાં પિતા સાથે દલીલ કરી રહી છે- ‘પપ્પા, હું રાત્રે બે ...Read More