એક મોટી કેમિકલ કંપનીના માલિકની દીકરી જીનલ, પોતાના પપ્પાના સાથસાથ કંપનીમાં હેડ મેનેજર તરીકે કામ કરતી હતી. તે સુંદર, બુદ્ધિમાન અને આત્મવિશ્વાસથી ભરપૂર હતી. પ્રદીપ, એક અનાથ અને મહેનત કરવાનો છોકરો, આ કંપનીમાં નોકરી માટે આવ્યો. પ્રદીપ પહેલીવાર કામ કરવા આવ્યો ત્યારે જ તેની નજર જીનલ પર પડી ગઈ. તેનું દિલ ધડક્યું અને તે પહેલી જ ક્ષણે પ્રેમમાં પડી ગયો. પ્રદીપે આ વાત પોતાના મિત્રો સાથે શેર કરી, પરંતુ મિત્રો હસ્યા અને કહ્યું,
અંધારાની ગલીઓમાં લાગણીઓ - 1
શીર્ષક: “અંધારાની ગલીઓમાં લાગણીઓ”- હિરેન પરમારએક મોટી કેમિકલ કંપનીના માલિકની દીકરી જીનલ, પોતાના પપ્પાના સાથસાથ કંપનીમાં હેડ મેનેજર તરીકે કરતી હતી. તે સુંદર, બુદ્ધિમાન અને આત્મવિશ્વાસથી ભરપૂર હતી. પ્રદીપ, એક અનાથ અને મહેનત કરવાનો છોકરો, આ કંપનીમાં નોકરી માટે આવ્યો.પ્રદીપ પહેલીવાર કામ કરવા આવ્યો ત્યારે જ તેની નજર જીનલ પર પડી ગઈ. તેનું દિલ ધડક્યું અને તે પહેલી જ ક્ષણે પ્રેમમાં પડી ગયો. પ્રદીપે આ વાત પોતાના મિત્રો સાથે શેર કરી, પરંતુ મિત્રો હસ્યા અને કહ્યું,“પ્રદીપ, જીનલ પર પ્રેમ? એ તો માલિકની દીકરી છે. તને એવું લાગતું છે કે તું એને પામી શકીશ?”મિત્રોની વાત છતાં પ્રદીપ નારાજ ન થયો. ...Read More