સત્ય ના સેતુ

(9)
  • 76
  • 0
  • 56

મુંબઈ પોર્ટ પર સાંજનું મધુર, છતાં કંઈક વિચિત્ર શાંતિપૂર્ણ વાતાવરણ છવાયું હતું. પરદેશી વેસલ્સ એક પછી એક બોર્ડ થતી હતી જ્યારે કિનારા ને સ્પર્શતી અને નરમ અવાજે બ્રેક લગાવતી અને તે બધાની વચ્ચે પોતાની જ ગતિમાં ચાલતો એક અનુભવી કસ્ટમ્સ સુપ્રિટેન્ડેન્ટ આરવ દેસાઈ. આરવ સાહેબના વાળમાં થોડી સફેદી, પરંતુ ચહેરા પરનું તાજાપણું કહેતા કે એ હજી પોતાની ફરજમાંથી થાકેલા નથી. એમણે પોતાની કારકિર્દીના ઇરાદા વીસ વર્ષ પહેલાં નક્કી કર્યા હતા. દેશની સીમા ને નિર્દોષ, સ્વચ્છ રાખવી. કોઈ ગેરકાનૂની માલ, નશીલા પદાર્થો અથવા જોખમી સામાન પસાર ન થાય, એ તેમની ફરજ, અને એ જ તેમની ઓળખ.

1

સત્ય ના સેતુ - 1

સત્ય ના સેતુ ૧મુંબઈ પોર્ટ પર સાંજનું મધુર, છતાં કંઈક વિચિત્ર શાંતિપૂર્ણ વાતાવરણ છવાયું હતું. પરદેશી વેસલ્સ એક પછી બોર્ડ થતી હતી જ્યારે કિનારા ને સ્પર્શતી અને નરમ અવાજે બ્રેક લગાવતી અને તે બધાની વચ્ચે પોતાની જ ગતિમાં ચાલતો એક અનુભવી કસ્ટમ્સ સુપ્રિટેન્ડેન્ટ આરવ દેસાઈ.આરવ સાહેબના વાળમાં થોડી સફેદી, પરંતુ ચહેરા પરનું તાજાપણું કહેતા કે એ હજી પોતાની ફરજમાંથી થાકેલા નથી. એમણે પોતાની કારકિર્દીના ઇરાદા વીસ વર્ષ પહેલાં નક્કી કર્યા હતા. દેશની સીમા ને નિર્દોષ, સ્વચ્છ રાખવી. કોઈ ગેરકાનૂની માલ, નશીલા પદાર્થો અથવા જોખમી સામાન પસાર ન થાય, એ તેમની ફરજ, અને એ જ તેમની ઓળખ.એ સાંજ એના માટે ...Read More