શાર્દુલ ભગત ની કેસર

(1)
  • 90
  • 0
  • 222

કહેવાય છે કે ઘોડાઓ માં એટલી આવડત કુદરતે ભરેલી હોય છે કે તે પોતાના માલિક ને માત્ર સ્પર્શ થી જ ઓળખી જાય. અને ગુજરાત માં સૌરાષ્ટ્ર એટલે કે સોરઠ ની વાત કરીએ તો કહેવાય છે કે સોરઠ માં 36 જાત ની ઘોડીઓ જોવા મળતી જેમાં પીરાણી, રેશમ, પટી,ફુલમાળ,માણકી, ઢેલ,કેસર, તાજણ,હેમલ વગેરે ઘોડીઓ નો સમાવેશ થાય છે. ઘોડા કે ઘોડીઓ ની વાત આવે અને આપણા જાણીતા એવા લોક સાહિત્યકાર ઇશરદાન ગઢવી નું લખેલું આ સપાખરું યાદ ના આવે એવું બને જ કેમ!!

1

શાર્દુલ ભગત ની કેસર - 1

કહેવાય છે કે ઘોડાઓ માં એટલી આવડત કુદરતે ભરેલી હોય છે કે તે પોતાના માલિક ને માત્ર સ્પર્શ થી ઓળખી જાય. અને ગુજરાત માં સૌરાષ્ટ્ર એટલે કે સોરઠ ની વાત કરીએ તો કહેવાય છે કે સોરઠ માં 36 જાત ની ઘોડીઓ જોવા મળતી જેમાં પીરાણી, રેશમ, પટી,ફુલમાળ,માણકી, ઢેલ,કેસર, તાજણ,હેમલ વગેરે ઘોડીઓ નો સમાવેશ થાય છે. ઘોડા કે ઘોડીઓ ની વાત આવે અને આપણા જાણીતા એવા લોક સાહિત્યકાર ઇશરદાન ગઢવી નું લખેલું આ સપાખરું યાદ ના આવે એવું બને જ કેમ!! પિરાણી, તાજણ, ઢેલ, હેમલ, માણકી, પટી, નોરાળી, હિરાળી વળી મૂંગી,ફુલમાળ, બોદલી,માછલી,રેડી, છીંગાળી, છોગાળી,બેરી, છપર, વાંગળી, શેલ્સ ...Read More

2

શાર્દુલ ભગત ની કેસર - 2

ગામના ચોરે ડાયરો બેઠો હતો,અલકમલક ની વાતો થતી હતી અને કસુંબા ની મોજ મણાતી હતી. છેટે થી દરબાર આવતા જોયા ને આખોયે ડાયરો બાપુ ને રામ રામ કરતો ઊભો થઈ ગયો.બાપુએ ઘોડી થંભાવી અને ડાયરાને રામ રામ કર્યા અને ડેલીએ ડાયરાને આવવાનું નિમંત્રણ આપી ઘોડી હંકારી મૂકી. દરબાર એ કેસર ને ઘોડાહર માં બાંધી અને બધી ઘોડીઓ ને નિરણ નાખી,બપોર નુ ટાણું થવા આવ્યું હતું.બાપુ ડેલીએ જઈ ને હજી બેઠા ત્યાં એને રસ્તે દૂર થી આવતો ઘોડેસવાર દેખાયો. એ નજીક આવ્યો એ પહેલા જ દરબાર ઓળખી ગયા અને એને આવકારવા સામાં ડગલા માંડ્યા,આવો આવો કાઠી આજે ...Read More