આપણું જીવન જ્યારે જયારે પૂરજોશમાં એક ચોક્કસ દિશામાં દોડી રહ્યુ હોય ને ત્યારે અમુક પડાવ પર માણસે સાવચેત થઈ જવું જોઈએ, કારણ આપણી જ રફતાર અને ઝડપ આપણા માટે જીવલેણ કે જોખમી બની જતી હોય છે.પેલુ અંગ્રેજીમા કહેવાય છે ને કે, access of any thing is poison.( કોઈ પણ વસ્તુ ની વધુ માત્રા ઝેર સમાન છે.) આવા ફિલોસોફી કલ થોટ માત્ર પેપર પર લખવા માટે જ સારા લાગતા હોય છે, હકીકતમાં તો આવા થોટ પર તમારો કોઈ જ કાબૂ હોતો નથી.

1

સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1

પ્રકરણ--1**બર્ફીલુ જીવન**આપણું જીવન જ્યારે જયારે પૂરજોશમાં એક ચોક્કસ દિશામાં દોડી રહ્યુ હોય ને ત્યારે અમુક પડાવ પર માણસે સાવચેત જવું જોઈએ, કારણ આપણી જ રફતાર અને ઝડપ આપણા માટે જીવલેણ કે જોખમી બની જતી હોય છે.પેલુ અંગ્રેજીમા કહેવાય છે ને કે, access of any thing is poison.( કોઈ પણ વસ્તુ ની વધુ માત્રા ઝેર સમાન છે.) આવા ફિલોસોફી કલ થોટ માત્ર પેપર પર લખવા માટે જ સારા લાગતા હોય છે, હકીકતમાં તો આવા થોટ પર તમારો કોઈ જ કાબૂ હોતો નથી. અમુક વિચારો, આપણને ખબર જ હોય છે કે, માનસિક તંદુરસ્તી માટે સારા નથી છતાં એ જ વિચારો ...Read More