કોર્પોરેટ ચક્કર

(0)
  • 48
  • 0
  • 200

મહેશ એક રિલેશનશિપ મેનેજર હતો, પણ તેની ઓળખ માત્ર પદ સુધી સીમિત નહોતી. તેની ઓળખ હતી તેની મહેનત, તેની શાંતિ અને તેની ઈમાનદારી. શહેરની કોર્પોરેટ ઓફિસમાં બેઠો હોવા છતાં, તેનું જીવન ફાઇલ્સ અને ફોર્મ્સથી ઘણું આગળનું હતું. દરેક લોન ફાઇલ તેને કોઈના સપનાનો કાગળ લાગતી.

1

કોર્પોરેટ ચક્કર - 1

મહેશ એક રિલેશનશિપ મેનેજર હતો, પણ તેની ઓળખ માત્ર પદ સુધી સીમિત નહોતી. તેની ઓળખ હતી તેની મહેનત, તેની અને તેની ઈમાનદારી. શહેરની કોર્પોરેટ ઓફિસમાં બેઠો હોવા છતાં, તેનું જીવન ફાઇલ્સ અને ફોર્મ્સથી ઘણું આગળનું હતું. દરેક લોન ફાઇલ તેને કોઈના સપનાનો કાગળ લાગતી.એક દિવસ મહેશ એક મોટી લોનની ફાઇલ લઈને આવ્યો. ગ્રાહકનો બિઝનેસ મજબૂત હતો, મિલકત પણ સારી, પરંતુ પ્રોપર્ટીના દસ્તાવેજોમાં ગંભીર કાનૂની સમસ્યા હતી. સામાન્ય રીતે આવી ફાઇલ રિજેક્ટ થઈ જાય, પરંતુ મહેશે હાર માનવાની ટેવ રાખી નહોતી. તેણે એક પછી એક વકીલોને મળવાનું શરૂ કર્યું. જૂના રેકોર્ડ્સ શોધ્યા, રજિસ્ટ્રી સુધારી, સરકારી કચેરીઓના ફેરા માર્યા. દિવસો ગયા, ...Read More

2

કોર્પોરેટ ચક્કર - 2

મહેશ આજે પણ ઓફિસમાં સૌ કરતા વહેલો આવ્યો હતો. ટેબલ પર ફાઈલોનો ઢગલો, મેઇલ્સની લાઈનમાં લાલ નિશાન અને ફોન સતત આવતા કોલ્સ—આ બધું હવે એની રોજિંદી જિંદગી બની ગઈ હતી. આ વખતે એક ખાસ ગ્રાહકની ડીલ હતી, જે છેલ્લા બે મહિનાથી અટવાઈ પડી હતી.ગ્રાહકની ફાઈલ સરળ નહોતી. પ્રોપર્ટીના દસ્તાવેજોમાં ગૂંચવણ, વેલ્યુએશનમાં તફાવત અને ક્રેડિટ ટીમના પ્રશ્નો—એક પછી એક અવરોધ ઊભા થતા જ જતા. મહેશ ક્યારેય હાર માનતો નહોતો. ક્યારેક વેલ્યુઅર સાથે લાંબી ચર્ચા, ક્યારેક વકીલ સાથે મીટિંગ, તો ક્યારેક ક્રેડિટ ટીમને સમજાવવાની મથામણ—બધું જ એને પોતે સંભાળ્યું.કેટલાંક દિવસો તો એવા હતા કે લંચ કરવાનો પણ સમય ન મળ્યો. સાંજે ...Read More