વિસ્મૃતિ

(5)
  • 38
  • 0
  • 1.3k

રિયા - 22 વર્ષની એક સામાન્ય છોકરી.. હાલ લંડનની ક્વીન મેરી યુનિવર્સિટી ઑફ લંડન માં msc in physics નો અભ્યાસ કરે છે.. અભીર - રિયા નો બેસ્ટ ફ્રેન્ડ.. 23 વર્ષનો એક અમીર પટેલ.. હાલ રિયા ની સાથે જ લંડન માં msc in maths નો અભ્યાસ કરે છે..પ્રિયાંક - એક જાણીતો બિઝનેસ ટાયકૂન .. જે હાલ માં ઈન્ડિયા માં પોતાનો ફેબ્રિક બિઝનેસ ચલાવે છે..મીરા - રિયા ની બાળપણ ની સહેલી, દોસ્ત.. હાલ માં ઈન્ડિયા માં એન્જિનિયરિંગ નો અભ્યાસ કરે છે...ચાર જુદી જુદી જિંદગીઓ.. ચાર સાવ અલગ માણસો છતાં એક બીજા સાથે ગાઢ સંબંધથી જોડાયેલા છે........

1

વિસ્મૃતિ - ભાગ 1

રિયા - 22 વર્ષની એક સામાન્ય છોકરી.. હાલ લંડનની ક્વીન મેરી યુનિવર્સિટી ઑફ લંડન માં msc in physics નો કરે છે..અભીર - રિયા નો બેસ્ટ ફ્રેન્ડ.. 23 વર્ષનો એક અમીર પટેલ.. હાલ રિયા ની સાથે જ લંડન માં msc in maths નો અભ્યાસ કરે છે..પ્રિયાંક - એક જાણીતો બિઝનેસ ટાયકૂન .. જે હાલ માં ઈન્ડિયા માં પોતાનો ફેબ્રિક બિઝનેસ ચલાવે છે..મીરા - રિયા ની બાળપણ ની સહેલી, દોસ્ત.. હાલ માં ઈન્ડિયા માં એન્જિનિયરિંગ નો અભ્યાસ કરે છે...ચાર જુદી જુદી જિંદગીઓ.. ચાર સાવ અલગ માણસો છતાં એક બીજા સાથે ગાઢ સંબંધથી જોડાયેલા છે.................ભાગ - 1Mile End, Londonસવારની મસ્ત ગુલાબી ઠંડી ...Read More

2

વિસ્મૃતિ - ભાગ 2

Mubai, Indiaપ્રિયાંક - પ્રિયાંક બંસલ.. એક મારવાડી કુટુંબ માંથી આવતો 24 વર્ષ નો છોકરો... તેના પિતા જયેશભાઈ ને ફેબ્રિક બિઝનેસ હતો.. વર્ષો થી તેઓ આ બિઝનેસ માં જોડાયેલા હતા.. તેમણે દિવસ રાત એક કરી ને ખૂબ મોટું નામ મેળવ્યું હતું.. જેને તેમનો એકમાત્ર દીકરો પ્રિયાંક સારી રીતે સંભાળી રહ્યો હતો.. જયેશભાઈ નો જે બિઝનેસ ફક્ત ગુજરાતમાં જ હતો.. તે પ્રિયાંક ના સંભાળ્યા પછી આખા ઈન્ડિયા માં ફેલાવા લાગ્યો હતો.. ને તેમની શરૂઆત તેમણે મુંબઈમાં પોતાની બ્રાન્ચ ખોલવાથી કરી હતી... ને આજ તે બ્રાન્ચ ને ખૂબ સારો નફો થયો હતો તેની પાર્ટી હતી.. જેમાં માયાબેન જેમની મુંબઈ માં એક કપડાની ...Read More

3

વિસ્મૃતિ - ભાગ 3

લંડન, ઓક્સફોર્ડ સ્ટ્રીટ અને એક શાંત કાફેસાંજના ચાર વાગ્યા હતા. લંડનની ઓક્સફોર્ડ સ્ટ્રીટ પર ક્રિસમસ પછીની રોશની હજુ પણ રહી હતી. વચન મુજબ, એબી રિયાને પિક-અપ કરવા માટે તેના પીજી પર પહોંચી ગયો હતો. રિયાએ પેલો લાઈટ પિંક ફ્લોરલ ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે લંડનની ઠંડીમાં ખીલેલા ગુલાબ જેવી લાગતી હતી."વાહ! આજે તો મારી 'ફિઝિક્સ પ્રોફેસર' કોઈ મોડેલથી ઓછી નથી લાગતી," એબી એ કારનો દરવાજો ખોલતા મસ્તી કરી. રિયાએ જવાબમાં બસ એક હળવું સ્મિત આપ્યું.લંડનની થીજવી દેતી ઠંડીમાં પણ ઓક્સફોર્ડ સ્ટ્રીટ પર લોકોની ભીડ ઓછી નહોતી. તેઓ 'સેલ્ફ્રીજીસ' મોલમાં પહોંચ્યા. એબીની મમ્મી, કામિનીબેનનો આ રવિવારે જન્મદિવસ હતો. કામિનીબેન લંડનમાં ...Read More

4

વિસ્મૃતિ - ભાગ 4

ક્વીન મેરી યુનિવર્સિટી લાયબ્રેરી, લંડનલંડનનું આકાશ આજે થોડું ભૂખરું દેખાઈ રહ્યું હતું. જાન્યુઆરીની થીજવી દેતી ઠંડીમાં આખું શહેર બરફની ઓઢીને સૂતું હતું, પણ રિયાની આંખોમાં ગઈકાલથી ઊંઘનું એક ટીપું પણ નહોતું... ગઈકાલે સેલ્ફ્રીજીસના પેલા શાંત કાફેમાં અભીરે જ્યારે મજાકમાં 'રી-પુ' શબ્દ ઉચ્ચાર્યો, ત્યારથી રિયાના મગજમાં વિચારોનું એક વંટોળ સર્જાયું હતું... એ નામ સાંભળતા જ તેના મગજમાં જે વીજળી જેવો ઝબકારો થયો હતો, તે કોઈ સામાન્ય ઘટના નહોતી. તેને લાગતું હતું કે તેના ભૂતકાળના બંધ દરવાજા પર કોઈ સતત ટકોરા મારી રહ્યું છે...સવારે વહેલા ઉઠીને, નિહારિકા હજુ ઊંઘતી હતી ત્યારે જ રિયા તૈયાર થઈને યુનિવર્સિટી પહોંચી ગઈ હતી. તેને આજે ...Read More