"વીર વત્સલા" الرواية تتحدث عن علاقة حب تتطور بين فيرسينغ وفاتسلا. يجتمع الثنائي في موقع جميل بجوار نهر في منطقة طبيعية، حيث يتبادلان الحديث عن حياتهما وتجاربهم. فيرسينغ، الشاب البالغ من العمر 24 عامًا، يزور فاتسلا بانتظام منذ أن التقيا في مهرجان هولي. يتحدثان عن ذكرياتهما وأغانيهما، مما يخلق جواً من الألفة. بينما تغني فاتسلا أغنية، تشعر بالارتياح وتذكرها بالوقت الذي قضوه معًا، مما يجعلها تدرك عمق مشاعرها تجاهه. كما تشير إلى أن العلاقة بينهما قد نمت بشكل دائم مع مرور الوقت. في نهاية المقطع، يظهر التوتر الرومانسي بينهما عندما يتساءل فيرسينغ عما إذا كانت فاتسلا تشعر بنفس المشاعر. વીર વત્સલા - 2 by Raeesh Maniar in Gujarati Love Stories 42.7k 4.7k Downloads 5.7k Views Writen by Raeesh Maniar Category Love Stories Read Full Story Download on Mobile Description ટીલાની નીચેના ભાગે વેગમતી નદી વળાંક લેતી, ત્યાં પથ્થરો ઝાઝા અને પાણી થોડું હોય. દર ચોમાસે વહેણ પાસેના પથ્થરો થોડા સુંવાળા થાય. અને પ્રવાહ વધે ત્યારે દૂર કાંઠાના પથ્થરો તૂટીને ખરબચડા થાય. કુદરતની આ ઉલટફેરના સાક્ષી એવાં થોડાં પક્ષીઓ હવે આ વહેળામાં બે જણાની હાજરીથી ટેવાઈ ગયાં હતાં. છેલ્લા દસ માસમાં દરેક ઋતુમાં એમણે ગુફતગૂ કરી હતી. ગઈ હોળીના મેળામાં વીરસિંહ અને વત્સલાની નજરો મળી ત્યારથી રોજ ઢળતી બપોરે વીરસિંહ વત્સલાને મળવા આવતો. વીરસિંહ ચોવીસ વરસનો ફૂટડો યુવાન હતો. પાતળી કટાર જેવી મૂછો અને ઘોડે લટકેલી બેનાળી બંદૂક. બેનાળી જૂની હતી પણ વીરસિંહનું નિશાન પંથકમાં પંકાતું. Novels વીર વત્સલા વીર-વત્સલા નવલકથા એક રીતે વત્સલાની વીરતાની કથા છે તો બીજી રીતે વીરસિંહ અને વત્સલાની પ્રેમકથા છે. પ્રથમ વિશ્વયુદ્ધના સમયના રજવાડાંના એક ગામ ચંદ્રપુરની... More Likes This અવર ડ્રીમ હાઉસ by Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 by Roshani Prajapati લાગણીનો સેતુ - 1 by Anghad સાત સમંદર પાર - ભાગ 1 by Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 by Sagar Joshi દોસ્તી (જય અને વીરુ) by Vijay સાત ફેરા દોસ્તીના - ભાગ 1 by Devanshi Joshi More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories