આ પુસ્તકમાં ગાંધીજીના વિચારો અને તેઓના વિચારસરણીનું વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે. તેઓ સત્ય અને અહિંસાના સિદ્ધાંતોને આધારે જીવન જીવવા માટે પ્રેરણા આપે છે. ગાંધીજી કહે છે કે સત્ય એ જ પરમેશ્વર છે, અને સત્યની આરાધના જ જીવનનો મકસદ છે. તેઓ માને છે કે સત્યના માર્ગે ચાલવા માટે અભ્યાસ અને વેરાગ્ય જરૂરી છે. તેઓનું માનવું છે કે નિઃસ્વાર્થતાથી જ સત્યની શોધ શક્ય છે, અને આ શોધમાં દુઃખ સહન કરવું પડે છે. તેઓ અહિંસાના માધ્યમથી જ સત્યનો સાક્ષાત્કાર થઈ શકે છે, જેનું મહત્વ તેઓ ખાસ કરીને ઉલ્લેખ કરે છે. ગાંધીજીનું આ દ્રષ્ટિકોણ જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ તરફ દોરે છે અને દૈનિક જીવનમાં આદર્શોનું પાલન કરવા માટે પ્રેરણા આપે છે. Charitra ane RastraNirman by Mahatma Gandhi in Gujarati Biography 8 2.7k Downloads 10.4k Views Writen by Mahatma Gandhi Category Biography Read Full Story Download on Mobile Description મુખ્યત્વે સંયમ પર ગાંધીજી દ્વારા લખવામાં આવેલા ચરિત્ર્ય અને રાષ્ટ્રનિર્માણમાં મુખ્યત્વે અગિયાર જેટલા મહાવ્રતો વર્ણવવામાં આવ્યા છે જેમાં સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્તેય અપરિગ્રહ, અભય, અસ્પૃશ્યતા નિવારણ, જાત મહેનત, સર્વધર્મ સમભાવ, સ્વદેશીનો સમાવેશ થાય છે. ગાંધીજીએ વર્ણવેલા આ વ્રતોમાં મુખ્ય સાર સંયમ વ્યક્ત થાય છે. દક્ષિણ આફ્રિકાથી લઇને ભારતને સ્વતંત્રતા અપાવવા સુધીની સફરમાં રાષ્ટ્રપિતાએ જે કંઇ પોતાની જિંદગીમાં અનુભવ્યું છે તે વિશે સવિસ્તર માહિતી આપતું આ પુસ્તક વિવિધ બાબતોમાં સંયમ રાખવાના માર્ગો બતાવે છે. તેઓ વિનયપૂર્વક કહે છે કે કોઇને મારા બે લખાણોમાં વિરોધ જેવું જણાય ત્યારે, જો તેને મારા જહાપણ વિશે શ્રદ્ધા હોય તો એક જ વિષયના બે લખાણોમાંથી પાછલા લખાણને પ્રમાણભૂત માને. ટૂંકમાં કહીએ તો જો ગાંધીજીના 11 વ્રતોને જિંદગીમાં ઉતારીએ તો પ્રત્યેક વ્યક્તિમાંથી અવગુણ વિદાય લઇને સદાચાર જન્મે તેમાં શંકા નથી ઉપરના અગિયાર મહાવ્રતો વિશે માહિતી અને તેની આવશ્યકતાઓની માહિતી આપતું સુંદર પુસ્તક. More Likes This શ્રાપિત પ્રેમ - 18 by anita bashal કહાની રજનીશની... - 1 by Siddharth Maniyar શિક્ષિકા તરીકેની મારી સફર - 1 by Tr. Mrs. Snehal Jani હોસ્ટેલ - ભાગ 1 (ટાઈમ ટેબલ) by SIDDHARTH ROKAD તખ્તાપલટ - ભાગ 1 by Deeps Gadhvi મારા જીવનના સ્મરણો - 1 - ચોરી by સત્ય પ્રેમ કરુણા ધંધાની વાત - ભાગ 1 by Kandarp Patel More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories