મનમાં રહેલાં શબ્દોને જ્યારે ઝાંકળની  ભીનાશ  સ્પર્શે ત્યારે કઈ કેટલાય કાવ્યો રચાય

જ્યારે કોઈ પડી જાય કે કોઈ અકસ્માત થાય ત્યારે ,
લોકોનો સવાલ
"એમ કેમ થયું, એમ કેમ પડાઈ ગયું?"
અરે ભલા માણસ.
એટલે. ! ' રિહર્સલ 'કરીને બતાવવું?
# ઓન અ લાઈટર નોટ#
@ ડો.ચાંદની અગ્રાવત

Read More

યાદોની સફર

●●□□□●●●●●□□□□●●●●□□□□●●●
યાદોનાં પ્રવાસનો રસ્તો એક જ હોય છે હરવખત,માત્ર લાગણીઓસમય સાથે બદલાતી રહે,અને શોર્ટકટ અને બાયપાસ ઉમેરાતા રહે

કિશોરાવસ્થાનું પહેલું "હાર્ટ બ્રેક" અમુક સમય સુધી આખમાં આશું લાવે પછી પોતાની મુર્ખામી પર જ હસવું આવે.

યુવાનીમાં જે મિત્રો સાથે અબોલા લીધાં હોય, મનમાં ગુસ્સો હોય.વૃદ્ધાવસ્થામાં અચાનક મળી જાય તો ભેટી પડાય છે.અબોલાનું કારણ પણ યાદ નથી રહેતું.

વિદ્યાર્થીકાળમાં જે મા બાપ અને ઘરની યાદી આંખો
છલકાઈ જતી.અમુક ઉંમર પછી એ યાદો પર સખતાઈથી
દ્વાર ભીડી દઈએ છીએ.

જે સ્વજનની વિદાય પછી યાદો સાથે તીવ્ર પીડાં ઉપડતી.
એની હાર ચડાવેલી છબી સામે યાંત્રિક રીતે હાથ જોડી લેતાં શીખી જઈએ.

છેલ્લે જિંદગી એટલાં તો અસંવેદનશીલ બનાવી દે કે યાદો ની આખી સફર આપણે પરોક્ષ રીતે પસાર કરી લઈએ છે.

@ડો.ચાંદની અગ્રાવત

Read More

જીવનમાં આગળ વધવાની સલાહ આપનાર હજારો લોકો હોય છે,પરંતું ખરેખર આગળ વધો ત્યારે ટાંટીયાં ખેંચનાર પણ એ જ હજારો હોય છે.

Chandni Agravat

Read More

"સથવારો...સંબંધો ભાગ્યનાં 10", ને માતૃભારતી પર વાંચો :,

https://www.matrubharti.com

વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

મારી પાસે કોઈ બે હજારની નોટ નથી,
મને ડિનોમિનેશનની બીક ના બતાવો.
ડો.ચાંદની અગ્રાવત

Chandni Agravat

સથવારો...સંબંધો ભાગ્યનાં 2 પ્રકાશિત

https://www.matrubharti.com/book/19943019/sathvaro-1
સથવારો સબંધો ભાગ્યનાં ધારાવાહિક

https://www.matrubharti.com
સથવારો ....સબંધો ભાગ્યનાં9