Quotes by Kamlesh Ghorecha in Bitesapp read free

Kamlesh Ghorecha

Kamlesh Ghorecha

@kamleshghorecha9297


મિત્ર જોઈએ છે
કોઈ કામ કે કારણ વગર યાદ કરે તેવા..?

બધા કહે છે કે સંબંધો હાથમાંથી
રેતની જેમ સરકી જાય છે.

પણ દોસ્ત રેત સૂકી હોય ત્યારે જ સરકી જાય છે લાગણીની ભીનાશ મળે તો રેત પણ વળગી રહે છે.

#Relationship

Read More

ક્ષમા
અત્યંત ગરીબને પણ
પરવડે તેટલી સસ્તી છે.

ક્રોધ
અત્યંત અમિરને પણ
ના પરવડે તેટલો મોંઘો છે.

ઘણા લોકો મને પૂછે છે કે વોટિંગ સંદર્ભે તમારો વિચાર શું છે.?
હું તેમને કહું છું.- તમે જે ગાડીમાં પ્રવાસ કરો છો તેનો ડ્રાઈવર તમે કેવો પસંદ કરીશો ? સુવિધા આપે એવો કે સુરક્ષા આપે એવો ? દસ વર્ષથી આ દેશની ગાડીને જે ડ્રાઈવર ચલાવી રહ્યા છે એ ડ્રાઈવરે કેટલી સુવિધા આપી એની મને ખબર નથી, પણ સુરક્ષા આપવામાં આ ડ્રાઈવર ક્યાંય નબળા નથી પડ્યા. આવો ડ્રાઈવર દસ દસ વર્ષથી ગાડી સેફસાઈડમાં ચલાવી રહ્યા છે, ૧૪૦ કરોડ આબાદીને સુરક્ષા પ્રદાન કરી રહ્યા છે ત્યારે હું એટલું જ કહીશ કે ગાડી ન બદલતા અને ડ્રાઈવર તો ક્યારેય ન બદલતા. સુરક્ષાની ગેરન્ટી આપનારો જ ડ્રાઈવર હોવો જોઇએ.

#Leadership

Read More

ઈલેકશન ટાઈમ ચાલે છે જોઈ લો અમુક idiot ચોક્કસ જોવા મળશે..
#Idiot

હૃદયમાં બધાંનાં ક્યાં ચિત્ર બંને છે,
ખાસ દોસ્ત હોય એના જ ચિત્ર બને છે.

પક્ષીના પીંજરા કરતા પરંપરાના
પીંજરા વધારે પીળા આપે છે સાચું.?

હવે તો દીલ ની આગળ ટફન ગ્લાસ
નંખાવી દેવો છે,
તૂટે તો ટફન ગ્લાસ ટૂટે,
દિલ નહીં.

કોઈનું સારું થાય એ માટે ભોગ આપવો એ છપ્પન ભોગ કરતાં મહત્વનો ભોગ છે.

तुम याद नहीं कहते
और हम भुला नहीं सकते
तुम हंसा नहीं सकते
हम रुला नही सकते
इतनी खुब सूरत दोस्ती ही हमारी
तुम जान नही सकते
हम बता नही सकते

Read More