પ્રેમ નું પરિણામ કેમ કરી જોવું ,
      મને પ્રેમ થયો છે એ
કયા અરીસામાં જોવું ??

Gujarati Quotes by jagrut Patel pij : 111024691
jagrut Patel pij 8 years ago

આભાર ભાઈ @Maylu

jagrut Patel pij 8 years ago

આંખોમાં ચમકતી એની છબી છે એટલે જ તો એ ચાડી ખાય છે @hina

jagrut Patel pij 8 years ago

મનમાં અરીસામાં પણ કોઈ પોતાનુ લાગે છે @shefali

HINA DASA 8 years ago

તારી ચમકતી આંખો ચાડી ખાય છે એ શું છે???

Shefali 8 years ago

man na arisama...

Maylu 8 years ago

વાહ જાગૃત મસ્ત સવાલ...વાહ વાહ રોહિતજી સરસ જવાબ...

jagrut Patel pij 8 years ago

આસપાસ ના હોય તો પણ શું એતો હ્ર્દયમાં સાક્ષાત છે...

ધબકાર... 8 years ago

ભલે એ લાગતું દૂર હોય પણ એનો અહેસાસ આસપાસ હોય...

jagrut Patel pij 8 years ago

પ્રેમ ના સથવારે કે પ્રેમના દરવાજે

ધબકાર... 8 years ago

એ તો આવતી જાય એ જ પ્રેમ ના સથવારે...

jagrut Patel pij 8 years ago

અંતરમન માં જોવા માટે પણ અંતર દ્રષ્ટિ જોઈએ

ધબકાર... 8 years ago

ખુબ સરસ... અરીસો તો કોઈવાર ફૂટી પણ જાય, પ્રેમ તો હમેશા અંતરમન થી જ જોવાય...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now