hugday Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

hugday bites

કેવો કઠિન પણ હોય રસ્તો ભય નથી,
આશ્લેષમાં જો આપની મંઝિલ મળે.
-@njana Vegda
#HugDay

अब गम नही, अब आंखमे आंसू नही,
लिपटा हूँ ममता के आंचलमें मैं अभी;
दुनियाको पूरी समेट कर छुपा हुँ वहीं,
जहाँ डर, शिकवा और दर्द छूटे सभी।

-- के व्यास
#हग डे
#HugDay

🌷🌹💐🇮🇳❤️🕉️🙏🏻
#HugDay

દરેક પળ ને દિવસ પસાર થતા જ રહે,
અવનવા દિવસ અહેસાસ બનતા રહે;
હગ ડે નો પૂર્વભાસ રોમ રોમ ને વણે, ને
દિવસોની ઉજવણી પુલકિત કર્યા કરે!

-- કે. વ્યાસ
#HugDay

🌷🌹💐🇮🇳❤️🕉️🙏🏻
#HugDay

आ तुझे गले लगा के
सब गिले शिकवे मिटा दूं,
मैं तेरी हूं सिर्फ तेरी हूं...
इसका यकीन दिला दूं

-Neerja



#hugday

વ્યક્તિ તરીકે નહીં પરંતુ વ્યક્તિત્વ બનીને જીવો..
સાહેબ.
કેમ કે વ્યક્તિ એક દિવસ વિદાય લઈ લે છે પરંતુ વ્યક્તિત્વ હંમેશા જીવંત રહે છે...🌹🌷🕉️💐🎉🎊🦚❤️🇮🇳🙏🏻


#HugDay