The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જીવન માં આવતી મુશ્કેલીઓ એ ઈશ્વર ના અસ્તિત્વ નો અહેસાસ છે....
આપણા દેશમા મીરાબાઈ અને નરસિહ મહેતાજીના દાખડા એ પહેલાના છે ...but આપણે કયા એ આપણે જોવાનુ ...
अहं ब्रह्मास्मी....સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
prabhu ji na astitva mate hajaro dakhda 6...k iswar to 6ej ...આઈન્સટાઇન એ પણ સ્વીકાર કયૉ છે...
@niaa short ma kai dau bhagvan emna taraf aaprane leva prasango yojse j je jetla vehla sarne thase emne prasang nade nai ..sahaj jivay pachi
@ rohit bhai sodhvani nai samjavani jarur 6 ...baki sodhva ma present par focus nai rahe ...prabhu emni daya e karine darshan aapi dese...
kadach e pn ishwar nu astitva 6e....
koik aaprane vagar vake dhakko pan mare but aane aam kem karyu teno vichar suddha n uthe e mate satsang joie j...
@ niaa aatmbal aaprane bhajan , prathna , katha varta ma thi mali sake ....daily bal to male j 6 but aatmbal mate prathna must...
આપણા પોતાનામાં શોધી શકાશે તો ક્યાંય શોધવાની જરૂર નથી, નહીં તો આપણે આમજ શોધતા રહી જઈશું...
shoorveer banva mate je aatmbal joie e kon aape 6e??@malyuji
koik ne shivling patthar lage 6e to koik patthar ma pn shivling joi le 6e....
kone kya ishwar dekhay 6e e ena nazriya ni vaat 6e....koik ne shivling pattha
હું તો એમ કહીશ ... કે જીવન માં કાઈ કર્યા વગર પણ ઘણું બધું અચાનક મળી જાય છે, એ પણ ઈશ્વર ના અસ્તિત્વ નો અહેસાસ છે...
આપણે છે એટલે મુશ્કેલી છે...પળે પળ આપણને આગળ લેવા માટે આ થશે જ પણ ભગવાનના બળે ડોળ ,દંભ અને કોઈનો પણ અભાવ લીધા વિના જીવન જીવે એ જ ખરા..શૂરવીર.
હા સાચી વાત છે...એ તમારા પર ઇશ્વર નો વિશ્વાસ છે કે આ કરી શકશે...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
ha muskeli ma hari na javu.. mahadev chhe j pachhi sambhadi lese bholo nath maro..hahaha
ha kadach etle j e mushkeli aape 6e
ae muskeli same lado ae j aapna bhagwan ni jit chhe
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser