આભાર તમારો કે આવી મિત્રતા આપી,
આપણા સંબંધમાં કેવી સુંદરતા આપી,
દુનિયામાં લોહીના સંબંધ પણ
તુટીં જાય છે,
પણ મને દોસ્તીમાં પણ
કેવી પવિત્રતા આપી…
કોઇ પણ વાત કહી શકીએ છીએ એક-
બીજાને,
મિત્ર તે દુઃખ દુર
કરવાની કેવી સત્ત્તા આપી,
નહિ છોડી શકીએ આ મિત્રતાને કોઇ
પણ રીતે,
આપણા સંબંધમાં પ્રભુંએ પણ
કેવી અટ્ટુટતા આપી

Gujarati Quotes by jagruti rathod : 111027141
Kamlesh 8 years ago

આપનો પણ....ખુબ ખુબ આભાર ...જાગૃતિજી....

jagruti rathod 8 years ago

આભાર મયુર

Maylu 8 years ago

અરે વાહ...ખુબ જ સરસ..હો...

jagruti rathod 8 years ago

આભાર જિજ્ઞાસા

jagruti rathod 8 years ago

આભાર રોહિત ભાઈ.જયશ્રીકૃષ્ણ.

Jignasha Parmar 8 years ago

ખુબજ મસ્ત .......

ધબકાર... 8 years ago

ખુબ સરસ...જય શ્રી કૃષ્ણ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now