તકદીર નું તાળું બંધ છે
       ચાવી એની જડતી નથી
શું થવાનું છે આપણુ
          એની ખબર પડતી નથી.

જે જોઇએ છે તે મળતું નથી
     જે મળેે છે તે ગમતું નથી
જે ગમે છે તે ટકતુુ નથી.

Gujarati Quotes by Charul Bhadania : 111027148
Ravina 8 years ago

હા એટલે જ હંમેશા ભૌતિક સુખ શોધતો રહે ને દુઃખી થયા કરે...

Charul Bhadania 8 years ago

માણસ પાસે જે નથી તે પામવા માગે છે .જે ભગવાને સુખ આપ્યું છે તેની તેને કદર નથી

Ravina 8 years ago

સાચી વાત... માણસ નો સ્વભાવ જ કેવો છે નહીં?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now