*'રામાયણ'* આખી વાંચી લ્યો,
*'શ્રવણ'* કેટલું ભણેલો  અને
તેના *'ગુરુ'* કોણ હતા..
 તે ક્યાંય જોવા નહી મળે.
             કારણ કે
*'માવતર'* ની સેવા જેવું *'ભણતર'*
                  અને
*'માં-બાપ'* જેવા *'ગુરુ'*
 જેની પાસે હોય તેની *'DETAILS'*
જાણવાની કોઈ જરુર જ નથી...
  જય ભૂતનાથ 
    

Hindi Whatsapp-Status by Chetan Joshi : 111027232

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now