તને જ જોયા કરુ હરઘડી બંધ નયને નયને, 
તને જ સ્મયાઁ કરુ દરેક સ્મરણે સ્મરણે, 
નથી સુજતુ બીજુ કૈ હવે મને તારા વિના, 
કે જાણે શ્વાસ પણ ચાલે પરાણે પરાણે... 

Gujarati Quotes by nihi honey : 111027261

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now