જરૂર
          -----------

મને તારા પ્રેમની જરૂર છે.
મને તારા સ્પશૅ ની જરૂર છે.
ખુુુબ જ ઉડાળથી વિચારતા..
      ખબર પડી...
સૌ પ્રથમ મને તારા
પ્રેેેમ અને સ્પશૅ કરતા પણ પહેલાં
મને તારી હૈયાતી ની જરુર છે.

      



Gujarati Blog by Minal Gosalia Shah : 111027635

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now