The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
શુભરાત્રી મિત્રો....
aj dp muko tamaru chalo
થાય થાય બેના...ક્યારે છોરું કાખમાં હોય અને આપણે ગામ આખું ખૂંદી આવીયે છિયે ...
pn kamleshbhai me to tamne na joya avu na chale ho ...
oohhhooo me a badhu miss karyu tu m ne ?
હાહાહાહ @motabhai ...
na tame detail ma kaho mane ek line j avde hahahah
હા આનો અર્થ એજ થાય ટિયાજી...તમારા કે મારા કહેવાથી અર્થના બદલાય...હા હા હા હા
sachu bolvu ne dharm nu acharan karvu atlo meaning mane khabar che have sachu ke khotu kamleshji kese
એટલે ????
સત્યમ્ વદ,ધર્મમ્ ચર....હા હા હા હા
motabhai sachu kidhu tme....
neelya eto tne raji rakhva...baki kai sachunotu hahahahaha
માણસો ની નહિ નિરવ ...ખામોશ માણસોની એલર્જી છે એને...હા હા હા
ખરેખર મોટાભાઈ મને સમજી ગયા લાગો છો....
ha e j to anni.. hu pan shocked thai gyo.. mara vakhan?
હા હા હા હા ...અરે એ તો બસ ચેક કરવા આવે છે કે બધું બરોબર તો છેને ???એમ...શાંત વાતાવરણ હોય તો એ ધમ્માલ મસ્તી કરીને જાય....
એ ને માણસોની એલર્જી હશે નઇ? hahahahah
શું કીધું હતું મેં કમલેશજી, જેવા ત્રણ- ચાર જણા ભેગા થાય ને એટલે તરત અનેરી ગાયબ થઈ જાય. સાચું ને? hahahahaha
hahahahah e sachu
તું કોણ...??? Who r u...???
hahahahahahaha @nirav ....right @tiya....pn hu aavu etle pachi pelli to thy j jav hooo
a nanki che teno varo chele ave che nirav hahahah kharu ne aneri....
હકિકત કોઈના થી છુપિ નથી અને મારે એ બતાવવાની જરૂર નથી .hahahahaha
mare post mookvi 6 ....tata
hahahahah @nirav saav aavu hahhaha ...ha motabhai ri8....
@અનેરી જે તમારાં આવ્યા પછી નથી રહેતું. hahahaha
હા હો એની તો વાત જ નિરાલી છે....ખરુંને નાનકી ???
@નીરવ ... i love peaceful atmosphere hahahahha
@અનેરી જી તમે તો શહેનશાહ ના અમિતાભ ની જેમ સુમસાન માહોલ માં જ આવો અને જેવો માહોલ ગરમાય એટલે તમારી ગેરહાજરી. hahaha
નીરવ નસીબ નસીબ ની વાત છે....હાહાહાહ
વખાણ અને એ પણ તારા @નીલ...please....હો....hahahhahaja....
વક
આપને પણ રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ ...ફોઇબા...
happy rakshabandhan...kamu....
hinaji bhavnagar no bijo chod sagar ne male che pan koi aag lagavi ne gayu ne aeno dhumado che bas......
નારાયણનો શેષશૈયા પર સુવાનો સમય થઇ ગયો હિનાજી...હવે ક્ષીરસાગર છેટું પડે છે એમને....તો બસ...એજ વાત ચાલુ છે ...
ઓય આ શું થયું કેમ આવું બોલો છો..
બસ???
haaa hu sache j last mb delete mari daish bas
હા હા હા ...ખરેખર ના બોલાવું ને???
have maska nai maro mare kai purak burak nathi thavu........hu naraj chu have tamara thi aetle bolavo nai mane...... jav tame tamaru kam karo byyy
નારાયણ નારાયણ ...ખરેખર એકબીજાના પૂરક છિયે હો આપણે સૌ....ત્રિદેવ અને યોગમાયાઓ...
are post muki tamara mate juvo only tamara mate hahaha aetale to kahyu maru kam puru....
અહીંથી બહાર નીકળ કમલ
મારી બેના ક્યાં??
તો બસ લાકડામાં ખીલીની જેમ ખૂતી જાવ , કદી નહીં ડૂબો....
have shu baki rahi gayu bolo
na na aapne tarva nu j chhe.. bov vadhare boj na levay dubi javay
ઓય...નારાયણ..હજું એક કામ બાકી છે...
વાહ નારાયણ....
me maru kam kari didhi hoo have hu jav chu chalo aavjo mahadev.........
હા હા હા હા ...તો આભાર માન નાનકા...તને સાવ હળવો કરી નાખ્યો ,,અને મઝધારમાં એજ તરે જે હળવું હોય....ભારેખમ હંમેશા ડૂબી જતું હોય છે...
મેં સ્ક્રીન શોટ પાડ્યો છે મોકલું નીરવ...
badhi cmnts vanchi ne aaevu j lage ne. hahaha.. mari badhi pol kholi nakhi tame
કેમ એવું લાગ્યું તને??
હા હા હા હા ...નાનકા ....
wah wah.. mari pith pachhad vakhan thata hata.. hahaha.. blushing
ના વ્હાલા મારા માટે તો બધાં સરખા છે....પણ હવે દરેક માટે રોજ અલગથી તો ગ્રહણ ના લાવી શકાય ને??? એ તો જ્યારે હોય લાગે ત્યારે લાગે...અમુકને દેખાય અમુકને ના દેખાય...જેણે જોયું હોય એ વાતો કરે અને ના જોવાયું હોય એ વાતો સાંભળે ...બસ એટલુંજ ....બાકી ગ્રહણ તો છાશવારે લાગતા જ હોય છે ને ???ફર્ક એટલો કે અહિંયા કોઇ આગાહી કરવા વાળો પંડિત નથી...કારણ કે આપણો પરિવાર અંધશ્રદ્ધા થી પરે છે ને??? તો સાર એટલો કે વળી પાછું ગ્રહણ લાગે અને તમારા નસીબમાં હોય તો મને જોઇ લેવો..બાકી આમતો દરેક સેવા ના કાર્યમાં હું તમને દેખાઇશ
બસને @kamlesh ji તમે ભાઈ ખાલી તમારી બહેનોના, અમારા કંઈ નહીં? અમને તો મોકો આપો તમને જોવાનો.
jsk....
સૌને જય ભોળાનાથ ...જય શ્રી કૃષ્ણ ....જય માતાજી ...શુભરાત્રી ....
ચલો શુભરાત્રી ...જય ભોળાનાથ ...બહેનો ખુશ તો હું ડબલ ખુશ ...બસ મારી બેનાથી એકવાર વાત થઇ ગઇ હોત તો ઓર મઝા આવત....ચલો જેવી ભોળાની મરજી ...પણ કાલની પોસ્ટ આવશે મારી બેનાને નામ..."વેઇટ એન્ડ વોચ"...
hahahahahahh asheeeeeeeeeee....okok ટાટા shhhhhhhhhhiiiiissss
હેં ??? શું વાત કરે છે ??મને તો ખબરેય હતી?? પણ તમારો સોમવાર એટલે મારે રવિવાર ડિયર ...
કાલે નાનકા નો birthday છે.....નીલ નો....કેતા નય હો જોઈને .....sshhhhhhh....monday.....એટલે તમારો tuesday....
શશશશશશશશ કવ ખરો...
હા હવે આ શબ્દોની રમત મારી સાથે ના રમ હો....હા હા હા હા
sshhhhhhhhhh કોઈને કેતા નય તો કવ ....
hahahahah મોટાભાઈ એવું નથી...પણ વધુ ફોન વાપરીશ તો મારી રાત ખોટું માની જશે....એટલે
શું નાનકી ???
લે સાવ આવું નાનકી?? ટાટા એટલે?? ગરજ સરી ને વૈદ વેરી...??? વા રે વા....
તમનેકોઈને યાદ છે ???
એક વાત કવ ?????
હા હા હા..
હા હા હા ...અટખળ સારી છે હો હિનાજી ....
હપ્પી
hahahahha હિના દીદી
આભાર....ટાટા.....જય ભોલેનાથ.....
હેપ્પી ???
ઓય હોય હન્ડસમ...
મોટાભાઈ ફોન મુકવો 6 .....આજે તો હેરાન ન કરો હાહાહાહાહ..આજે અમારો દિવસ છે
હમમમ રય જ ઘડીક મયલું ...તુંય સુ યાદ રાખીશ મને હહહહહહ
અરે મયુ ..વહેતી ગંગામાં હાથ ધોઇ જ લેવાય ...પછી વસવસો ના રહે વ્હાલા ...હા હા હા હા
હવે સંયમ વાળા થાવ માં ...જલ્દી થઈ મુકો....ક્યારની રિફ્રેશ krus
ખમ રાતપ્રેમી
હા હા હા હા ...સંયમ નાનકી સંયમ નહિં છોડવો કદિયે ..
ઓકે એવું હોય તો હું જવ...bye ...tata...aneruu...
તારા લીધેબધું ટાળ્યું..જો મોટાભાઈ વ્યા ગયા..વાંદરા
આજે તો....સાક્ષાત દશૅન મોટાભાઈના...બલ્લે બલ્લે...
મોટાભાઈ બોવ ગોત્યો ફોટો..મુકો હવે જલ્દી થઈ hahahhaha રિફ્રેશ કરી કરી ને થાકી હાહાહાહાહ
શુભરાત્રિ....મોટાભાઈ...
hahahahha શાંત...
રુક...પણ ૩૦ સેકન્ડ માટે જ હો...આંખોથી સ્ક્રિનશોટ લેવાય તો લઇ લેજે...હા હા હા હા ...બટ કાન્ટ શેયર..એની વન...અને હા કયું સ્વરુપ ગમશે??? રૌદ્ર કે શાંત ...??
જલ્દી જલ્દી.....hahhahah
હા તો એ આવે ત્યારે પાછો મુકજો....આજે મારા માટે....
અભિ.સાથે અન્યાય કર્યો કહેવાશે આતો હો નાનકી ...બિચ્ચારો માળા જપે છે એતો ક્યારનો...અને જ્યારે અવસર આવે ત્યારે જ એ નથી હોતો...
આજે રક્ષાબંધન છે ...અને મારે તમને જોવા છે....એટલે dp મુકો......મને પણ યાદ રે ને ..કે મેં મોટાભાઈ ને પેલી વાર રક્ષાબંધમ માં જોયા હતા ....)-
એએએએએએએએ હાઆઆઆ....બોઓઓઓઓઓઓલલલલલલ
Motabhaieeeeeeeeeeee
ae motabhaii
hahahahhahahahaha
હવે ભાગવા વાળી કર....થેન્કસ વાળી આવી છે તો ...હા હા હા હા
hahahhaha so cute tata... thanks 4 everything motabhai ....
હા શુભરાત્રી ...જય ભોળાનાથ ...
અને મારો અનેરો દિવસ...હા હા હા
mara bhai no moto jbr message aavyo 6 rakshabandhan no hu aeni jode vat kruu ok motabhai ...shubh ratri...jau bholenath
haaaa...mari aneri raat...
હા હા હા હા ....એટલે તારો સમય શરુ...એમને??
hahaha ahiya sunday 6 ....12.16 thy 6 ....AM
અત્યારે તો શનિવારની બપોરાના ૨:૪૪ વાગી રહ્યા છે...એટલે પૂછી લીધું ...હા હા હા હા
haaaa......motabhai
અરે નાનકી ...હું પણ આજે જ મનાવી લઉં??
maro bhai toooo (...
આપ સૌ ને પણ રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ ...
hahahahahaha yogmaya hahahahah
હા હો...તું જ તો છે ....મારી યોગમાયા ....હા હા હા હા
ane atyte to motabhai rakshabandhn chale 6 ahiya.... happy rakshabandhan
ane motabhai tension na lyoo aa tmari nanki 6 ....)-....
are motabhai tmara nanka ne control krvo to bov j aghro 6 bapaaa
બાકી શું ચાલે છે ?? હેં નાનાકી.??
વાત છે...હવે મારી ઇમેજીનેશન હતી કે ખરેખર આ સંવાદ થયો અમારી વચ્ચે એતો મનેય નથી ખબર...પણ કંઇક તો થયું હતું એ દિવસે ...પણ આજે નાનકા સાથે વાત થઇ તો મેં એ સંવાદ ને મારા ભ્રમમાં ખપાવી દીધો...હા હા હા
અને મને ભોળાનાથ કહે કે નાનકો સુસાઇડ જેવી વાતો કરે ....હું કહું એના ઇમોશનલ અત્યાચારમાં તમે ક્યાં ભોળવાઇ જાવ છો....એ મને અને હું એને ખૂબ પ્રેમ કરીયે છિયે ..અને મારો નાનકો કેટલાય ને લટકાવે એવો છે , પણ એ ના લટકે...તો ભોળો કહે ધ્યાન રાખજે એનું પછી મને ના કહેતો.અને પછી બંન્ને હસી પડીયે...હા હા હા ...આ હજુ ૩ દિવસ પહેલાંની
yesssss...motabhai...
hve ny jaav ..i promise
અને મારી નાનકી તો બહાદુર છે ને??
ha motabhai ....i hertily apologize
હા નાનકી ...તકલીફોનું બીજું નામ જીવન છે...પણ આપણો પરિવાર એટલો નિર્બળ નથી કે એ તકલીફો સામે લડવાનું મૂકીને ભાગવા વાળી કરે...અને તકલીફોમાં તમે પરિવારને જ મૂકી દેશો તો થઇ ગયું પછી ...
tc hirlu bbye tata
it's ok dear by badhane gn sd jsk tata tc all
hahahahahah@hirlu buchari .... sorry hirluuuuu
હા હિર ...નાનકો તો નાનકો છે...એક તરફ આખા પરિવારને સાચવવો અને એક તરફ એક નાનકાને સાચવવો ...બંન્ને સરખા ...હા હા હા હા
haa motabhai pn kaik reason hse to j me aevu kryu hsene....ane mne mari post bov yad aave 6 ..kevi bdhi mst htieeeee...
wlcm dear..
motabhai tamara nanka e pan aevu j karyu tu e banene bolvva to mare post mukvi padi pache aavya hahaha
અરે ગાંડી...તારે આ પરિવારને મૂકીને જવાની જરુર છે ખરી..??? લોકો બહારથી હેરાન પરેશાન થઇ અહિયાં આપણા પરીવારમાં આવે છે અને શાંતી પ્રાપ્ત કરે છે ....તો અહિંયા થી એવી કઇ જગ્યાએ જઇશ જ્યાં તારા મનને શાંતી અને ખુશીઓ મળશે??? અને એવી કોઈ જગ્યા હોય તો મને પણ કહેજે,બંન્ને સાથે જઇશું...
hinadidu thank u .....
aaaavi....motabhaiii
ha mota bhai pakku promise...hu permission lidha vgr ny jav..pn aa loko mne jva deshe ??? tme j kho .....etle pcbi hu......solly..all of you
આવ નાનકી...
સાચી વાત કમલેશ ભાઈ
નાનકા તું અને ડાહ્યો ??? મારું ખાવાનું પણ હવે હજમ નહીં થાય ...તારી વાતની જેમ...હા હા હા
હા જાસ્મિનજી , કેદારનાથનું રાત્રીનું સૌંદર્ય વર્ણન કરવું આપણા ગજાની બહાર છે હો...બસ નેણા ભરીને જોતા જ રહીયે...
કોમલ, તમે જાણો છો કે જલેબી એ આપણી રાષ્ટ્રીય મીઠાઈ છે...તો જાણે અજાણ્યે પણ તમે અમારી વાતોને રાષ્ટ્રીયતા નો દરજ્જો આપ્યો એ બદલ આભાર@ અને ભાવેશ ભાઇ કોમલ તો સાવ ડાહ્યાડમરાં છે તમે કેમ એ વારી ઘડી ભૂલી જાવ છો...??હા હા હા
haaa chalo mahadev sathe vat karvani itcha to ghani hati pan kher.... gn all of you fnds......
hahahah komal
Hahaha.. ha humna thi hu dayo j bani ne rahu chhu komli
sav aavu komalji heeee hahaha neel bhai sav aavu na kehvay ne hahaha
bahu dayo neelya
good saru to haalo gn...jsk
koi dartu nthi aa to ganda sathe kon lap kare aetle dur revi.. hahaha
are mast pan dava lai aetle puru sui javanu hahaha
hahahah
km che have??.... hahahahaha tiya
sachi vat kahi tiyaji hahaha
tarathi badha dare che komal
are naa have dava ni aasar sui javanu hahaha
dari gaya em ne mahadev thi hahaha
ok chalo have maro time thai gayo javano....
heeeee kamleshjiiiii???
haaaa have aema mahadev pan satya na badli shake ne shu kari shakay heeee.....
mahadev tamara alakh na otla pr maro kachro thai gayo hahahahaha
hahahaha
heeeee??? baap re aam sidhe sidhe na kevay ho modha pr hahaha
haaa sidha manso ni to che pan jalebi jeva ni nathi hahaha
haaaa to sidha manaso ni kadar j nathi bolo...
are aa to mane aaje khabar padi komalji ke tame panchaat nathi karta hahahahahaa
na ho aapde panchaat karta j nathi...aa to sidhi vaato no topic aavyo etle visheshan aapva aavi biju kai nai hahahahaha
are koi ne kai nathi ferva tame jya betha cho tya j chuvo juvo aaju baju hahahaha
Hahaha..
hahahah badha ne gol fervi didha
are aavo aavo tamari kami hati j bov j hooo hahahaha
hahaha are aevu kai nathi bhai
jalebi jevi sidhi vaato ho
ના અમારે નથી જાણવું તમે બને પતાવી લો તમારી વાતો ,ને મારે તો કાંઈ પૂછવું જ નથી બાકી તમે બંને કહેશો આ તો કેટલું પૂછશે...
@bhavesh ji તમારી સાદી વાતમા પણ અમારો આવો હાલ છે તો જો તમે બંને કંઈ ચર્ચા પર ઉતરી આવો તો અમારા જેવાનુ શું થાય? hahahaha
are kai na samjai aevu kahyu hoi to kaho sidhi ne direct vat kahi che kai j guchvado nathi rakhyo
લશકર કયા લડે એજ ખબર નથી પડતી@હા હા હા
હા હા હા સાવ સાદી હો...
are aame pan tamara jem j sav sadi vat kariye siye bas.....
hahaha are aetle j aene kahyu .......
@hina ji sachi vaat
તમે ઇનબૉક્સ મા જ જાવ આમ અમારા જેવા તો આંખો ખોલીને જુએ છે કે આ બંને શુ બોલે છે ...બધું ઉપરથી જાય છે..
mame have tamare inbox ma.malvu padshe bhai hahaha mara savalo na javab aapva mate hahaha
are haaa aeni to rakhdi aavi gai me pan tame mane latkavi gaya ne hahahaha
ઊંઘ નતી આવતી એટલે રાત્રે 1 થી સવાર ના 3 વાગ્યા સુધી માઇનસ ટેમ્પરેચર માં એકલો મંદિર ના પગથિયે બેસી રહ્યો @ અદ્દભૂત અને અલૌકિક ક્ષણો હતી
ચાલો મારે મધ્યાહન ભોજન આવી ગયું છે ...એટલે નાની રિસેસ લઉં છું હો...ત્યાં સુધી જેટલા પ્રશ્ન હોય એ ભેગા કરી રાખો...હા હા હા હા ...આજ તો સબકી ક્લાસ લી જાયેગી...અને ભાવેશ ભાઇ મારી બેનાને બોલાવી રાખજો હો...કાલે પાછી રક્ષાબંધન છે...મારે વાત કરવી છે...
are ae dadaji ne pan prit banavi bhedvi de hahaha
શબ્દો નો જુગારી એમ જેમ નાખે એમ પાસા સવળા
ભાવેશ એ તો છે જ દ્વિઅર્થી અમારી સમજ ની તો બહાર...
અરે વાહ ...શિવ પોતેજ શક્તિપૂંજ છે તો એના ધામમાં શક્તિ ના હોય એવું બને ખરું ???
aato jugari sabd aavyo etle puchhi lidhu baki tamare ane panna ne kyay no lage vadge ho...
હું આ વર્ષે પહેલી વાર ગયો 15 મી મેં એ@ખૂબ એનેર્જી વાળું પ્લેસ છે
shabdo na hoo mara mahadev ne panna sathe kai leva deva nathi.....
પાંનાની રમત મને ના આવડે સંજય ભાઇ ...પણ હા મારા મહાદેવ સાથે રમી શકું એટલે ચોપાટ શિખ્યો છું....
are hu to roj aavi jato pan tame j mane kaik aevi jagya ae bhervi ne gaya hata ae pan tame jano cho have vadhare khulaso thai aevu nathi hahahaa me tamne last sms kara hata yaad karo hahahaha
હા હતો જાસ્મિનજી ...
jugari sabdo na ke 52 panna na he kamlesh bhai??? hahaha
આટલું જ જોઇયે નિરવજી ...@ નારાયણ તમે જણો જ છો કે જ્યારે હું અને મહાદેવ સામસામે હોઇયે ત્યારે હું ખુદ મારાજ સંપર્કમાં નથી રહેતો ...તો આ પ્રશ્ન તમે કઇ રીતે કરી શકો છો ??? બધું જાણવા છતાં ???હેં...??? @ અને પ્રશ્ન નો ઉત્તર માગ્યો હતો તમારી પાસે , તમે તો દલીલો કરી રહ્યા છો...સાવ આવું ???
હા હો જુગારી છે એ તો
nai aape vat ghumavama maharat che aene hinaji....
કમલેશ ભાઈ કેદારનાથ વરસાદ હતો?
તો ભાવેશ હું તમારી સાથે છું ...આજે તો જવાબ આપ કમલ તું પેલા...
આ વધારે વાર મૂકાઈ ગયું. hahahaha
and haaa malvani vat to dur contect ma pan nai waah mara mahadev......
અને નાનકી ને કોઇ કંઈ નથી કહેતું...પણ હા નિયમોને આધિન તો રહેવું જ રહ્યુ હો ...નહિતર રોજ કોઇ એક લાગણીઓ સાથે રમત રમીને ચાલ્યું જાશે...અને લાગણીઓ થી તરછોડાયેલા ને અહિયાં પણ આવો જ અનુભવ થયો તો આ પરિવારનું અસ્તિત્વ જોખમમાં નહીં જતું રહે??? હેં હિનાજી ??
@kamlesh ji અરે વડીલ ભૂલ થાય તો માનવા પણ બેઠા જ છિયે, અને કોઈ એવી ભૂલ હોય તો તો તમે સુધારી પણ શકો.જો કે એની જરૂર કયારેય નહીં પડે એ મારું વચન....
tame to mahadev na bhakt cho pan aame to aamara mahadev ni sathe rahiye siye hahaha
અરે સહમત છું વાળી...તમે તો હોવ જ ને...જવાબ નથી મળતો તો છટકબારી શોધો છો....???? તમે નારાયણ છો તો અહિંયા પણ મહાદેવનો ભકત છે...અહિયાં ના ચાલે
હા હો અનુનય કરી ને જતો રહ્યો હતો
haa pan last day hashe aevu natu kahyu hooo
હા હિનાજી ...કહીને ગયો હતો ...અલબત્ત ૨ મહિના અગાઉથી કહેલું હતું કે હું ૧૦ તારીખે કેદારનાથ જવાનો છું ...બોલો નહોતું કહ્યું???
અરે નાનકા ...ઇમોશનલ નથી કરતો...ફટકારી રહ્યો છું ...ક્રાય કરો ક્રાય ....ઓ હો હોહો ...@ નિરવજી બધી છૂટ પણ પરિવારની મર્યાદામાં...આ આપણો પોતાનો પરીવાર છે ને એના કરતાંય સવિશેષ પરીવાર છે ...ક્યાં મળશે તમને આવો નિ:સ્વાર્થી પરીવાર ??...બાકી મર્યાદાની બહાર ગયેલાઓને ચોટી પકડીને બહાર ફેંકલાંય છે ...
haa sachi vat hinaji hu tamari sathe chu aa vat ma.....
અનેરી ને કોઈ કોઈ કેતા નહિ હો
are mane tame bije fasavi ne gaya cho yaad che ne and tame mukhiya cho aetle aam mari upar nakhi ne chuti na shakho hooo
આ નિયમ બનાવવા વાળા પણ એક લાસ્ટ પોસ્ટ મૂકીને મહાદેવ ને મળવા જતા રહયા હતા હો..
aje to bhaveshji no varo lage che apo javab have
હા નારાયણ ...તમે આવો અહિયાં પહેંલાં તો ....મને એમ કે તમારી નારાયણી સેના આ પરિવાર ને સાચવી રાખશે ...પણ તમેય આમ કર્યું સાવ...???ઉત્તર આપો...
hahaha pan aa bhul to aamara mukya ni cho hoo
ha to api do niyamavali pachi bhang karnar ne badhi saza manjoor rakhavani
@kamlesh ji amara vishe shu kahevu che ? nava chiye pan juna thaine j rahiye chiye, niyamo nathi chata niymo ma bandhayela chiye . hahahaha
હાસ્તો ટિયાજી ...પહેંલાં તો નવા સભ્યોને નિયમાવલી આપવામાં આવતી હતી, એ પ્રમાણે વર્તવું હોય તોજ અહિયાં કમેન્ટ કરવી ...એવું હતું ...પણ હવે થોડી છૂટ આપી છે કે સૌનું સ્વાગત છે , નિયમો એની મેળે જ શિખે અને અમલ કરે...@ અને આ બધી એની આડઅસર છે , જોઇલો ...નિયમાવલી ના આપી એટલે મન ફાવે એમ વર્તે છે ...
ha sachi vat ho jaya badhu mltu hoi taya kadar na hoi btw a parivar na niyamo kahi j do kamleshji mari jeva new ne pan khabar pade
bas have tame emotional na karo ho bhai.. hahaha
અને ખરું કહું ને ...તો અહિંયા બધા વગર માગ્યે પોતાના મળ્યાં છે ને એટલે જ કદર નથી...નહિતર આજની તારીખમાં તો સગી સંતાન પણ માવતરને હડેય નથી કરતી...વિચાર કરો...
na na bhai.. e to pela aevo hato.. tamara saran ma aayo pachhi badlai gyo.. Hahaha
sachi vat kahi mahadev tame.....
hahahah kameshji mast niyam che notish bord par lakhi nakho
અરે નાનકા આપણે પોતે જ પોતાના નથી ....તો બીજા પર આશા રાખીને નિરાશા વહોરવાનો શો અર્થ ???
જેમ પાઠશાળામાં કેમ રજા ચિઠ્ઠી આપવી ફરજિયાત છે ...એમ અહિયાં પણ રજાચિઠ્ઠી આપવી ફરજિયાત છે ....
Hahaha.. emotional atyachar nyi pn khbr pade ne kon chhe aahiya maru aetle kyarek aavu karvu pade.. hahaha
હા તો નાનકી , હવે પછી આ ઘટનાનું પુનરાવર્તન નહિ થાય...એ વચન આપ...@ કોઈ જબરજસ્તી નથી હો....તારી ઇચ્છા હોય અને તું નિભાવી શકે તો જ...કારણ કે આમ કહ્યા વગર જઇને તેં પહેંલાં જ આ પરિવારનો એક નિયમ તોડ્યો છે ...જો તું જ આમ કરે તો બીજા પર કેવી અસર પડશે??? નહિતર જો આપણો નાનકો , ૧૦૦ વાર કહીને ગયો હશે કે હું હવે જાઉં છું , મારું અહિયાં કોઇ નથી..તો પણ જો નથી નથી તોય છે જ ને??? અને એટલે જ મારો લાડકો છે ..ઇમોશનલ અત્યાચાર કરે પણ એય કહીને...લો બોલો...
kam 6 hu aavu ho thodik var ma...aavish pakku ho..motabhai tme kyooo su joiye 6
હા હા હા ....નાનકા સાવ આવું ???
ha bolo ne motabhai...5
shefali didi so sweet )
jane susmita sen hoi m vat kare chhe.. hahaha
ઓય નાનકી ...મને માફી ના જોઇયે ...એ તારે અહિયાં જેણે તને યાદ કરી છે ને , એમને કહે....મારે તો કંઈક બીજું જ જોઇયે ...બોલ આપીશ ???@ શેફાલીજી આપણા બધાં થકી આ પરિવાર જીવંત છે...એક મારા કે નાનકી ના હોવા ન હોવાથી આ પરિવારને કોઇ ફર્ક ના પડવો જોઇયે...હો..
oyy tipu sultan tu chup re hahahah...im already 5.4" inch...
sorry motabhai (
Hahaha.. sultan ko khali.. to salman vari feeling aave..
motabhai tme gya etle j aavu thyu..tme sukame gyaa...????
bov credit na aapo.. ek vent unchi thsi gyi hase
હાસ્તો નાનકા...તું જ તો છે આપણો "ટીપું સુલતાન" હા હા હા હા
motabhai sorry pn....(....
hahaha...Aneri n Kamleshji both r back so MB fari live thai jse ..
ના રે ના ...આતો બધાં સામે એક્ટિંગ કરવી પડે ને..?? એટલે...બાકી થઇ ગયા પછી ખીજાવાનો શો અર્થ ....પહેલાં જ ના ખીજાયો એટલે તેં આવું કર્યું...વાંક મારો જ કહેવાય ...અને એ સમયે અભિ એ મને બોલાવ્યો પણ હતો...કે નાનકી ને બોલાવો એમ...પણ એ વખતે તો હું પણ કેદારનાથ ગયો હતો...એય બધું તારા ભરોસે છોડીને...અને તેં જો કેવું કર્યું ...?? મને ખબર છે કે એ વાતથી અભિ મારાથી નારાજ છે ,પણ બીચારો મને કહીયે નથી શકતો કે મોટાભાઇ હું નારાજ છું તમારાથી...એના દિલ પર કેવી વિતતી હશે ? હેં? તું મારા કરતાંય મહાન છે અભિ.M sorry dear.
Oooo didi aavu no kyo rdvu aayi jse..... hahahaha so sweet didu..... now tofani is back hahah
hahahhahah @neelya....
ohk.. Aneri tara vagar to MB sunu thai gyu htu
hu to kai pani nu tipu chhu te tapku
didi...mara mami ni baby shower ceremony hti....aema busy hti...
kya busy che aatli bdhi @ Aneri
જો નિલ્યો ટપકીયો...હાહાહાહાહ....hi....
hiii @shefali diduuiiiii.....
hello salam namste..
assheeee motabhai....હવે તમને પદવી આપી જ છે તો ખીજાય લ્યો ..... hahahahah )-...
hello Aneri..
હવે મોટાભાઇ વાળી...આટલા દિવસ હતી ક્યાં...??? સાવ આવું કરાય???
haju to maro 2nd day che pachi badhane hu ane mane badha olkhi j jasho. hahahaha
thodu confusion thayu hatu. hahaha
haaa motabhai ri8.....)-
ના નિરવજી , નાનકી જાગે ત્યારે જ શરુઆત હોય...આતો ફકત પૂર્વબાંધણી હતી...ખરુંને નાનકી ???હા હા હા હા
are @nirav mara motabhai aavya ae mmm
jay bholanath....tmne to saru j hsee ...pn e kyo flight kevi ry ???
hahahaha hoyoo kidhu ne @Nirav....ladki chu motabhai ni...)-.....
mota tame cho hu nai . hahahaha
late nyy..jo aavya motabhai....
ઓહો...નાનકી ...મુઁહમેં રામ , આંખોમેં છૂરી??? હા હા હા ... જય ભોળાનાથ ...
hello, but thoda late thai gya
hii મારા પ્રિય mb ના સભ્યો.....
Ooooo રામ રામ મોટાભાઈ )-
જાગો ત્યારે સવાર...હિર...
good morning pan ahi to evening che hahahahah
aekdam mast shefaliji tame kaho
સુપ્રભાતમ્ ભાવેશ ભાઇ ....
તો હવે શરુ થઇ જાવ હિર...@ એકદમ મસ્ત હો નાનકા ...
kem cho Bhavesh ji ?
good morning
ha to su.. jovo ne pachhad patel lage chhe ek to .. nd biju ke photo joi ne na padi de.. us ni girls jaan dai de.. hahaha
હા હા હા તે માની જ લીધું ને કે નહીં જ આપે
na na di.. apan ne visa no aape.. hahaha
સારો જ હશે નિલ તારે જવું હોય તો...
kem chho bhai? pochi gya m ne us ? kevo mahol chhe tya?
nice chatting all pan hu ray gay hahahahaha
હા હા હા હા ...આપણી વાણી આપણા અસ્તિત્વનું નેતૃત્વ કરે છે તો વાણીમાં હંમેશા સંયમ રાખવો...ડિયર ...
haaaa evu j to....a to amuk loko a vajintra nu naam leva pr majbur kari de che hahahahaha
હા હા હા ..એવું ????
pn a vajintra maru priya nathi ho hahahaha
તારીફ જ હતી કોમલ...ગોટાળા તો તમે કરો છો હો...મેં તો સરળ ભાષા માં જ કહ્યું હતું....હાશ સમજ્યા તો ખરાં....@ આપનું સ્વાગત છે શેફાલીજી ...
Tiya n Komal thnx guys pan guest che ghare so hu join nai thai sku
tame pan avo shefali a mehfil ma new rang lagava
welcome shefaliji
a haaaaa samji gai...hahahahahaha su kamleshji saav aavu gotade chadavi didhi hahahahahaha
arey wahh...ahiya to mehfil jami che ne kai...
heee??? aa taarif hati k burai???
યાદ કરી કરીને કે ડુંગળી સમારી સમારી ને??? હેં કોમલ??? @ અને બે સંગેમરમર અથડાય તો શું થાય ખબર છે ને ??? બી કેયર ફૂલ હો....કોમલ...
naiiii aavtu yaad....have to yaad kari kari ne aakh ma aasu aavi gaya...hahahahaha
are komal yad kar tu kaik avu keti hase ke jene kamleshji vajintra kahe che
sache evu j lage k hu aaras na patthar pr matha pachhadi rahyi chu
અરે મારી ...@ હવે શું કહું તમને...??? મનેય ભિંતમાં માથા પછાડવાની આદત પડી ગઈ છે હો...
એ તો છે પણ થોડા ડગ માંડીશુ તો જ ચાલતા શિખિશુ ને. હા હા હા.....
are pn kaik to samjavu joia ne...hu haji a shabd na confusion ma chu bolo
હા હા હા ...કમેન્ટનો અર્થ કાઢવા હજુ તમારે ઘણો સમય અહિયાં વિતાવવો પડશે મિત્ર ...
એ પણ હળવાશ માં
kamlesh ji hu tamari post no nahi pan aa comments no arth kadhto hato
હા હો સંજયભાઇ , સવારના ૪:૩૮ થયા છે ...
જિવનની પરિક્ષાઓની તૈયારીઓ ના હોય કોમલ ....બસ તૈયાર રહેવું ....
નિરવજી તમે કદાચ નવા છો , એટલે મારી વાતનો એક જ અર્થ કાઢ્યો , ખરેખર જો મારે સૂવું જ હોત તો આ પોસ્ટ મૂકાઇ જ ના હોત...
hashe lyo badha ne jai shree krishna
sachu ho komal apnne avu na fave
aatlu badhu boline pan em ke ame kai nathi bolya aej girl ni olkhan. hahahaha
ame to short ma patavyu tu.... baki panchaat to aapde karta j nathi hahahahaha
ame to ketla dahya chie kem komal ame kai boliye j nai
એલા આટલું લાંબુ ગુડ નાઈટ હોય ? hahahaha
to pachi...ame to khali gn kidhu tu...
ame kai bolya nathi ho niravji
me kya vaato chalu j kari juo aagad ni cmmnts...hahahaha
bas have badha sui jao i mean shant thai jao ane kamlesh ji ne shanti thi suva do.
છોકરીઓ ને વાતો કરવાનો મોકો મળવો જોઇયે અને એ તમે આપ્યો
kamlesh bhai have to savar padva aavyu hase ne??? hahahahaha
hahahahaha
બસ ને kamlesh જી સુવાનુ કહીને તમે તો વાતો એ ચડી ગ્યાને આ બધાને પણ ચડાવી દીધા .
kamleshji...bachchi ki jaan loge kya??? load aaave che magaj pr....aatli bhare pahelio nai aapo....evu lage hu exam aapva bethi chu a pn vachya vagar
એક વાજિંત્ર ..જે કદાચ તમને બવ પ્રિય છે...અને સમય પડે તમે એનો ઉપયોગ "ભિન્ન -ભિન્ન " રીતે કરો છો ...એ જ....હવે આથી વધુ તો મનેય નહિ આવડે હો...કોમલ...
તમને ધરાર ગોરી વડગાડવી છે એમને??
jo che ne...badha amsta j keta ta k tame mara thi koi pn prashna puchi sako cho...ek j saval ketli vaar puchvano...javab j na male to
hahaha komal
સાંભળી સાંભળીને નથી સાંભળવું??? વા રે વા..
a haji gori madam mali nathi ne etle....hahahahaha
tame n tamari gol gol vaato....rakho a shabd tamara pase....nathi sambhadvo...
એવું કદિયે ના બને હો..કોમલ...કચ્છની તોલે કોઈ ના આવે ...
આંખ બંધ કરી,દિલપર હાથ મૂકીને સાંભળો...જરુર સંભળાશે....કારણ મનુષ્ય કાનથી બહેરો હોઇ શકે પણ મનથી નહીં..ખરુંને???
jo koia nai sambhdyu....fari type karo have....are tame tya ro to khara pachi keso...india??? a vadi su??
hahahah kamleshji pan game to j lavi j sakay ne
na me to nathi sambhalyu
અરે ટિયાજી...આ લાવવાની વાત ક્યાં આવી?? મેં તો ફકત ગુજરાતી શિખવાડવાની વાત કરી ....તમે તો ગળે વડગાડી દીધી ....@ કોમલ તમારો ઇરાદો શું છે ???? મને પાછો નહીં આવવા દેવો એમ???
kyare bolya....mane to na sambhdayu le...tiya tamne sambhdayu???
શિવ શિવ શિવ શિવ ....તમે અક્કલમાઠાં એટલે અમારું તો અસ્તિત્વ જ નહીં ....એમને....@ એ શબ્દ હું બોલી ગયો હો...હવે ટાઇપ કરવાનું ના કહેતા ...
na na tiya....a jo jo ne aapda ne pachad muke evdu english sikhi ne aavse...sorryy....i mean aavse nai tya j rese gori madam sathe hahahahahaha
le avu kai jaroori nai ho man rakhvu tamne game to j lavjo ho
kayo shabd...bolo etle khabar pade...baki aapde to akkalmaththa
હા હો ...જરુર ટિયાજી...તમારું માન તો રાખવું જ પડે ને...
કેમ ના સમજાય કોમલ....એવી પરિસ્થિતિમાં તમે કયો શબ્દ વાપરો છો ??? એજ શબ્દ , પણ મારા તરફથી આપને...હા હા હા @ અરે મસ્ત જ હોય ને , લખી કોણે છે , એ તો જુઓ...કંઈ કહેવાપણું હોય??
kamleshji gori ne gujarati shikhvadi do
mare su samajvanu....a haaa hinaji a tamari story lakhi...mst che sache
કોમલ,તમારો ડાયલોગ.....@સમજી જાજો..
mb તો ત્યાયે પાછળ ગયું એની જોને એટલે તો ઉંઘ નથી આવતી
ના ના હિનાજી , દયા કરો જરા.મારા જિવનમાં એક "ગૌરી" છે એટલું ઓછું છે???
are hinaji...samjo...tya shanti hase...aapde badha nai hoia...mb nai hoy...kevi aaram ni life
વિચાર તો સારો છે આપનો કોમલ...પણ મજ્ઝા ના આવી હો...મારે તો પાક્કી ગુજરાતણ જોઇયે હો...તો એ વિચારને પડતો જ મૂકો...હા હા હા હા
ના હો ગોરીને લઈને અહીં આવી જજે ત્યાં નથી રહેવું..
haaa to have khali gori madam shodhvani baki...etle puru tya j settle thai jajo
લ્યો બોલો ....આમણે તો અંગ્રેજ બનાવી દીધો...સાવ આવું ???
a badhu tame angrez ne aavde ho...aapde to aagdi na vedhe ganay etla shabdo aavde angreji na
ચાલો એનાથી પણ કામ ચલાવી લેશું કોમલ...પહેલાં શિખવાડો તો ખરાં ...આપડે તો ઊંઘ આવવાથી મતલબ....
હજુ સુધી તો કોઇ હડફેટે નથી ચઢી...ગાય કે ભેંસ ...પણ દૂધ મળી ગયું હો , પેકિંગવાળું ...હા હા હા
hahaha e sachu ho komal india jevu kayay na hoi @he kamleshji taya gay bhesh che ?? ke pachi powder par j chale che ??
hahahahahaha us ma makhan na male pn jevu india ma male....to ene amare j rakhvo che...tam tamare gaya karo us ma twinkle twinkle ho
આભાર ટિયાજી...અમુક લોકોને લોરી આવડે પણ ગાતા ના આવડે ને ...@ હવે એમ ના કહેતા કે કાન્હાને પણ પાસપોર્ટ જોઇયે ...હો કોમલ ...હા હા હા
pan english lori nai avdti kano kadi heran thai te to karva vala mathi che
bichara kana ne to jagva do...a to india ma j che...us ma raat padi ema kana ne km heran karo tiya hahaahahah
ચાલો કોઇકે તો કહ્યું કે સ્વિટ ડ્રિમ ...બાકી લોકો તો ચેનથી સૂવા પણ નથી દેતા....@ ટિયાજી કોઇ એવી જગ્યા જ નથી જ્યાં મને ના ફાવે ....આપણે ક્યાં રંગાવું જ છે , આપણે તો રંગવાના છે....હા હા હા હા
knha soja jara knha soja jara layo lori pan gai have su jav komal tane vadhare avdti hoi to tu gai sake hahahah mane to atlu j avde che
fave to kharu...aapde betha che haji...emne em thodi rehva daia us ma...le
hahahah nighat bad kem kevi te good j hoi sweet dream sathe hahahah us ma favi gayu ??
હાસ્તો વળીને ...એવી એવી વાતો કરો તો ઊંઘ આવે કિદિયે??@ આવા મિત્રો મળ્યા છે જુઓ તો લોરી ની જગ્યા એ બીવડાવે છે....સાવ આવું ???
બેડ નાઇટ કહો ટિયાજી...ઊંઘ આવતી નથી અને માણસો હોરર સપના ના નામે ડરાવીને જગાવી રાખે છે ...હા હા હા હા
ame to kidhu gn...tame jago ema amari su bhul heee...k horror dream kidhu etle nindar udi gai??
good night kamleshji
હા હા હા ...એવું પણ હોય ...આવે હો ....પણ હોરર સપના એમને નો ગમે..પાછું તમને ખબર છે કેટલા વાગ્યા છે અત્યારે ??
le airport staff ne sapna no aave???
સપનામાં આવવા માટે પણ પાસપોર્ટ ??? આ વળી નવું લાવ્યા હો...
aatlo time kya amara pase k ame aavia...n btw...passport nathi kadhavyo haji maro ho...so dont worry...
હા હા હા , કેમ તમે આવવાના છો સપનામાં ???@ બાય દિ' વેય નવી જગ્યાએ નિંદર પણ નથી આવી રહી ..અને હોરર તો મને બવ ગમે...હા હા હા
હા જાગૃતિજી ...@ બસ મોજ માં રહેવાનું હો ભાઇ ...
good ni8...have a horror dreams
મોજે મોજ હો...
બસ એક્દમ મસ્ત us પહોચી ગયા?
જય ભોળાનાથ કેતન ભાઈ ...કેમ છો ???
જય ભોળાનાથ કમલેશ ભાઈ...
જય ભોળાનાથ જાગૃતિજી ...હું એકદમ મસ્ત હો ...તમે કેમ છો ???
sorry શુભ રાત્રિ
જય ભોળાનાથ કેમ છો?
ધન્યવાદ રોહિત ભાઇ ...
ખુબ સરસ....જય ભોળાનાથ.....સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
good night
હર હર મહાદેવ
saru saru sui jao
જય ભોળાનાથ ...સંજયભાઇ ,...વળી કંઇક વચલું કાઢવું પડશે હો ....હા હા હા
ના વ્હાલા , સુવાનું હજુ બાકી છે...
Good morning....
kem kamlesh bhai haju ungh ma cho ? hahahha
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser