જ્યાં છીપાય લાગણી 
ની તરસ, 
એ સંબંધ તું 
સાચવી લે સરસ...

Gujarati Quotes by Shefali : 111028117
Shefali 8 years ago

hahaha...@ sachi vaat nervous to thayi j jvay

Milan 8 years ago

btw m MBA ... mane badhu aavde... lol

Milan 8 years ago

collage ma presentation aapti vakhte aavi j halat thati tyare.... bolvanu su hoy ane bolay su

Milan 8 years ago

nervousness....

Shefali 8 years ago

ha hu e j kehvani hti k bhsha shuddhi par dhyan aapvani jarur che...otherwise nice

Milan 8 years ago

tame લખતા શીખો છું, હું બોલતા shikhu chhu.

Shefali 8 years ago

ohk...nice btw

Milan 8 years ago

it's my my words, my voice,

Shefali 8 years ago

hope so...ha me joyi tmari ek rachna..kono avaj hto?

Milan 8 years ago

https://www.youtube.com/channel/UCUREOKkAPvn2hQZKL6wO1LQ

Milan 8 years ago

ha ha આવડી જશે... એમ પણ કોઈ શીખી ને નઈ આવે... મારી audio no રચના યુ ટ્યુબ પર પણ છે

Shefali 8 years ago

ahiya to anubhav ane vachan thi pan lkhta nthi aavdyu...lol

Milan 8 years ago

આજ ની મારી " મિલન ની ડાયરી માંથી" બુક publish Thai chhe. ૧૦ રચના છે એક વાર નજર કરી જોજો...

Milan 8 years ago

કવિ તો નથી પણ હા થોડું ઘણું જીવન ના અનુભવ અને વાચન થી લખી લઉં છું.

Shefali 8 years ago

ohk...definitely

Shefali 8 years ago

tamari post ma j dekhayi aave che k tme nivdela kavi cho...khub sundar post hoy che tmari

Milan 8 years ago

મારું પોતાનું ફેસબુક પેજ નું નામ જ " લાગણી નો પહેલો અહેસાસ એ - પ્રેમ " છે. ગમે તો join karjo

Milan 8 years ago

ha ha ha hu khud haji sikhu chhu.... hu shu sikhvish

Shefali 8 years ago

wahh...milan tmari jode ghanu shikhva mlse..

Shefali 8 years ago

* કાજલ

Milan 8 years ago

કાજળ સમો આંખમાં... ઔંસ સમો એ ફૂલ પર.. લાગણી.....

Shefali 8 years ago

* એહસાસ માં

Shefali 8 years ago

કાળજા સમો જેમ આંખમાં, ઔંસ સમો એ ફૂલ માં, લાગણી નો આ સબંધ મે , એહાસમામાં જીવતો રાખ્યો છે...

Milan 8 years ago

અહેસાસ મીઠો યાદ માં, સપનું બનાવી નીંદર માં, લાગણી નો આ સંબંધ મે, પાંપણે સજાવી રાખ્યો છે.

Shefali 8 years ago

સુગંધ સમો એ શ્વાસમાં...વિશ્વાસ સરીખો એ આસ માં, લાગણી નો આ સબંધ મે, હૃદયે જાળવી રાખ્યો છે... એક નાનો પ્રયાસ

Shefali 8 years ago

ખૂબ સુંદર મિલન@ સુગંધ સમો એ શ્વાસમાં ,.

Milan 8 years ago

મોતી સમો એ છીપ માં, છબી સરીખો નયન માં, લાગણી નો આ સંબંધ મે, હ્રદયે જાળવી રાખ્યો છે.

id 8 years ago

@shefali i nvr share u r num trust me

Shefali 8 years ago

thank u kamlesh ji...

Kamlesh 8 years ago

ખુબ સરસ શેફાલીજી ...

id 8 years ago

i m wait u apko jab trust ho msg krna

Shefali 8 years ago

u can easily copy this from here..@ madni id

id 8 years ago

can u send me status on my wahtsapp?

Shefali 8 years ago

@ Rohit ..manas mehnat thi samay ne bdli shake...hahaha

Shefali 8 years ago

thnx @ Ravina

Ravina 8 years ago

વાહ જીગરી... રોહિત ને માણસ બનવા માં હવે રસ જ નથી રહ્યો...હાહા..

ધબકાર... 8 years ago

अहं ब्रह्मास्मी...સમયનું કોણ કઈ કરી શકે...

Shefali 8 years ago

hahaha Rohit sachvjo...maru to kai keh y nai

ધબકાર... 8 years ago

મારે સાચવવું પડશે...@શેફાલી...ક્યાંક કાંડ કરીને આવે અને લખે inspired by રોહિત તો મારે ક્યાં જવું...હા હા હા

ધબકાર... 8 years ago

હે હે...શેફાલી...તારું જબરું...તારું પોતાનું કઈ નહીં વધે કોઈનું નામ જોડી દેવાનું...હા હા હા

Shefali 8 years ago

hahaha Rohit thank u thank u@inspire by ur post...sachi vaat aaj lagni dori jaay anat prem taraf

ધબકાર... 8 years ago

osm... શેફાલી....આ જ તરસ ની લાગણીઓ સદા દોરી જાય અનંત પ્રેમ થકી...જે ના રોકાય, ના છુપાય...

Bhavesh Tejani 8 years ago

tq and same to you

Shefali 8 years ago

same to u Komal...have a blast day

Komal 8 years ago

gm both of u...have a smiley day )

Bhavesh Tejani 8 years ago

bas juvo aaram karvani maja lav chu hahaaha

Shefali 8 years ago

bus mja ma Bhavesh ji...tme kem cho?

Bhavesh Tejani 8 years ago

gm shefaliji kem cho tame?

Shefali 8 years ago

Thank u Bhavesh ji nd Komal

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now