અન્ય કોઈ તમારા કરતાં વધુ શક્તિશાળી નથી, પણ તમે જ્યાં સુધી કંઈક વિશિષ્ટ કરીને ક્ષમતા પુરવાર ન કરી શકો ત્યાં સુધી તમે બીજા કરતાં વધુ શક્તિશાળી નથી. વિશિષ્ટ કામગીરી કરનાર જ સફળતા મેળવે છે.
                                                - કિંગ સી. જિલેટ

Gujarati Quotes by Rohit Marvaniya : 111028222

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now