'નમતી ડાળને,
કારણ વિના વાઢી નાખી,
ને પછી છાંયડાની શોધમાં,
આખી ઇન્દગી કાઢી નાખી.'
(વોટ્સ એપ માં મને મળેલો અને બહુ ગમેલો સંદેશ)

Gujarati Quotes by Pallavi Jeetendra Mistry : 111028331
Pallavi Jeetendra Mistry 6 years ago

ખુબ ખુબ આભાર મારા વાચકમિત્રોનો.

ધબકાર... 8 years ago

ખુબ સરસ..સાચી વાત છે...સદા ખુશ રહો .. સદા જીવંત રહો..જય શ્રી કૃષ્ણ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now