છે આગવો મિજાજ નમાવી નહીં શકો, 
હાજી હજૂર એમ કરાવી નહીં શકો, 

મેં'પણ પિડા સહી છે ઉતારીને કાંચળી, 
ચાહો છતાં ઝખમને સતાવી નહીં શકો... 

Gujarati Quotes by PRAJAPATI BHADRESH : 111028502

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now