સ્નેહ...

યાદોમાં જેમ
આંખોએ અમી ઝરે,
એટલો સ્નેહ !

હું તને પછી
બતાવુ કેમ હવે !
દિલ લાચાર.

માનશે ખરી,
કે આપુ હું સાબિતી,
હવે તું મૌન !

મિલન લાડ. વલસાડ

Gujarati Hiku by Milan : 111028511

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now