Mb ની કેટલીક બાઇટ્સ ઉપર એટલે કૉમેન્ટ નથી કરવામાં આવતી કે ખબર જ હોય કે આની પોસ્ટમાં કોમેન્ટ કર્યા પછી નોટિફિકેશનના ઢગલા જ આવવાના છે. જેને બન્ધ કરવાનો અહીંયા કોઈ રસ્તો નથી..

Gujarati Jokes by Nirav Patel SHYAM : 111028531
Afsana 8 years ago

bnd che j che ho tention nai levanu

Ravina 8 years ago

app માં જય ને mb ના notification off કરી દેવા...

Simran Jatin Patel 8 years ago

આને સિરિયસ જોક્સ કહેવાય.... જે બધાને સમજ ન પણ આવે ....

Neel Patel 8 years ago

jene notification thi aetli j taklif hoy ae loko aevi post par commant na kare e j saru chhe...

Maylu 8 years ago

હા હા હા ....વાહ ..નવું રિસચૅ...@ નિરવભાઈ ...

Nirav Patel SHYAM 8 years ago

હા..હા.હા... મેં તો જોક્સ કર્યો.. પણ તમે તો સિરિયસ લઈ લીધું

Afsana 8 years ago

sachi vat che ho post sari hoy tem chta cmnt krvanu mn na thay

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now