તારી આંગળી પકડી ચાલવાની....
આદત હતી મારી....
સાથ છૂટવાનો ડર હતો મને....
ને આજ ડરની જીત થઈ.... 
તને હો તારી એ જીત મુબારક....
Sonu....

Gujarati Whatsapp-Status by Simran Jatin Patel : 111028542
Ravina 8 years ago

ડર ને જેટલો પ્રોત્સાહન આપીશું એટલે એ વધારે શક્તિશાળી થશે... આદત ને ભૂલી જા... હાથ છોડી દે... બસ આગળ વધ...

ધબકાર... 8 years ago

સોનું....આ આદત તો ક્યાં છૂટી જાય છે, એ જ હાથમાં એ અહેસાસ રહી જાય છે, હા યાદ ચોક્કસ એ વાત રહી જાય છે, એ લાગણીઓ જ જીવન જીવંત બનાવી જાય છે..

Tiya 8 years ago

khub saras sonu ... gm jsk

Kamlesh 8 years ago

પ્રિત કદીયે ઝેર ના હોઇ શકે ....અરે પ્રિત તો એ અમીરસ છે જે મૃત હ્રદયમાં જિવન ભરી દે છે...

ધબકાર... 8 years ago

ખુબ સરસ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Simran Jatin Patel 8 years ago

જિંદગી એ પડાવ એ આવી ઉભી છે કે.... ઝેર પીવું સહેલું છે..... મારા માટે તો પ્રીત જ ઝેર બની છે.....

Kamlesh 8 years ago

" એ ડરને ઘોળી ને પી જા , પછી જો "અનોખી પ્રિત "ની મજા"...

Simran Jatin Patel 8 years ago

વિશ્વાસ તો શ્વાસની દોર થામી રાખી છે.... પણ લાગણીઓની દોરની ખેંચતાણમાં ક્યાંક તૂટી ન જાય એનો ડર છે...

Kamlesh 8 years ago

આશ રાખી છે તો ના થઇશ કદિયે નિરાશ...બસ તું છે તોજ હું છું એટલો રાખજે વિશ્વાસ"..

Simran Jatin Patel 8 years ago

ડગમગતા ડગલાં અને થરથરતી રૂહ છે.... કાશ એ પ્રભુ સંબંધમાં હારજીત ન હોતી હોય.... તો સારુ હતું હવે તું જ એક માત્ર આદ્ય મારી આશ...

Kamlesh 8 years ago

"ડર નહિં, હું તારી હામ છું,જો તો ખરી હું હંમેશા તારી સાથ છું"...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now