The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
લોકોનું મહત્વ આપણા જીવનમાં કેટલું...??મારા મતે તો આપણે આપીએ એટલું જ....ને તમારા મતે કેટલું....??
amuk loko to mage mane aapo mane aapo..hahaha
manburi ma man aapvu
i agree..@shefali.. e pn majburi ma...
હા ક્યારેક કોઈને મહત્વ આપવું આપણી મજબૂરી પણ હોય શકે....
સાચી વાત છે.. જેટલું આપડી માટે હોય એટલું..
સાચી વાત આપડે આપીએ એટલું જ
mara mate to atlu j @ shefali ni vat pan true
on the second thought... આપડી આજુબાજુ attantion seeker loko pan hoy che...jemni લાયકાત હોય કે ના હોય તેમને મહત્વ આપવું જ પડે છે...ક્યારેક આપડી શાંતિ માટે તો ક્યારેક આપણા ની શાંતિ માટે...
મારા મતે એટલું જ ...હા હા
બિલકુલ..
agreed...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser