તમારે મન પ્રેમ એટલે શું?.... Please  comment.. 

Gujarati Whatsapp-Status by Ami : 111029198
Dabhi Pravin 8 years ago

Friendship can only Be expected between two edulals

Jignesh Degama 8 years ago

પ્રેમ એટલે ઓચિંતા યાદ આવી જતી લાગણો૰ માતા - બાળકનો પ્રેમ ૰ માં બાળક ને મારે છે છતા બાળક રોતા-રોતા માં પાસે જ જાય છે આ પ્રેમ છે૰ કોઈ પિતા તેના બાળકને આંગળી પકડી ચાલતા શીખવે, બાળક તેના પિતાને પૂછે પપ્પા પેલું શું છે૰ પિતા કહે બેટા એ કાગડો ૰ આમ બાળક ૧૦૦ વાર પૂછે પપ્પા પેલું શું છે ૰ આમ પિતા તેના બાળકને ચિડાયા વગર પુરા ૧૦૦ વાર કહે કે બેટા એ કાગડો છે આને પ્રેમ કહેવાય૰ આમ પ્રેમ તો ઘણાં છે બહેન-ભાઈ, મિત્ર-મિત્ર , પ્રકૃુ્તિ પ્રેમ આમ દુનિયામાં ઘણાં પ્રેમ છે પણ માતા-પિતાનો નિસ્વાૅથ પ્રેમ છે૰

Harshad Patel Pij 8 years ago

પ્રેમ એટલે લાગણી, જયારે તમને બીજા ઉપર કોઇ લાગણીનો સંકેત તમારા દિલમાંથી અચાનક જાગે તેને પ્રેમ કહી શકાય....

KisMat 8 years ago

સવાર માં ઊઠ્ઠીને આંખો ખોલતા પહેલાં કોઈનો ચહેરો જોવાની ઈચ્છા થાય એ પ્રેમ છે ..મંદિરમાં દર્શન કરતી વખતે પડખે કોઈ ઉભુ છે એવો આભાસ થાય એ પ્રેમ છે આખા દિવસ નો થાક જેની સાથે બેસવાથી કલ્પના માત્ર થી ચાલ્યો જાય અે પ્રેમ છે માથું કોઈના ખભા પર મૂકી ને લાગે કે જીવન હળવું થઈ જાય અે પ્રેમ છે અને હા "કિસ્મત" ની ગઝલ વાચતા વાચતા તમને જેની યાદ આવે એ તમારો પ્રેમ છે

Viral Kapadiya 8 years ago

“પ્રેમ સફળ તો રાધા-ક્રિષ્ના..., નિષ્ફળ તો દ્રોપદી-કર્ષના”....ફક્ત નિભાવતા શિખો...

siddharaj 8 years ago

ami bss mare tamaro ans janvoto hu samji gyo yarrr.... tq very much

Harshad Patel Pij 8 years ago

પરેમ એટલે દિલમાંથી નિકળતી બીજા પ્રત્યેની લાગણી વિશ્વાસ ને એક બીજાના દિલોમાં નજીક આવવાના સંકેત

Ketan 8 years ago

પ્રેમ એટલે...સમજો તો ભાવના છે..રાખો તો વિશ્વાસ છે..લો તો શ્વાસ છે..રચો તો સંસાર છે અનેે..નિભાવો તો જીવન છે..

Nikhil parmar 8 years ago

પ્રેમ તો રાધા અને કૃષ્ણ જેવો હોવો જોઈએ ભલે ને એક ના થાયા પણ આજે જ્યારે પણ રાધાનું નામ લેવાય તો સાથે કૃષ્ણ નું પણ નામ લેવાય છે ને અને કૃષ્ણ નું નામ લેવાય તો સાથે રાધા નું પણ નામ લેવાય જ છે ને એને સાચો પ્રેમ કેવાય બાકી આજ કાલ ક્યાં એવું કઈ થાય જ છે

Shefali 8 years ago

એક લાગણી...પછી એ કોઈ ના પણ માટે હોય

Naranji Jadeja 8 years ago

પ્રેમ તો જુનો છે, કોણ કબુલાત કરે  પ્રેમ ના શબ્દો થાકી, કોણ રજૂઆત કરે  વાત કરવાને બંને છીએ તત્પર  પણ કોણ વાતની શરૂઆત કરે 

shadow 8 years ago

મળીએ ત્યારે, આંખ માં હરખ અને અલગ પડતી વેળાએ, આંખમાં થોડી ઝાકળ બસ આ જ સાચો પ્રેમ....

Radhi patel 8 years ago

પ્રેમ એટલે તમે જે વાત કરી છે તેનો જવાબ તમને ખબર જ હોય અને સાચે જ સામે થી એ જ જવાબ આવે ત્યારે તમારા મોઢા પર આવતી એ સ્માઇલ...... એવું ઘણું બધુ

Radhi patel 8 years ago

પ્રેમ એટલે તમે જે વાત કરી છે તેનો જવાબ તમને ખબર જ હોય અને સાચે જ સામે થી એ જ જવાબ આવે ત્યારે તમારા મોઢા પર આવતી એ સ્માઇલ...... એવું ઘણું બધુ

Radhi patel 8 years ago

પ્રેમ એટલે તમે જે વાત કરી છે તેનો જવાબ તમને ખબર જ હોય અને સાચે જ સામે થી એ જ જવાબ આવે ત્યારે તમારા મોઢા પર આવતી એ સ્માઇલ...... એવું ઘણું બધુ

Radhi patel 8 years ago

પ્રેમ એટલે તમે જે વાત કરી છે તેનો જવાબ તમને ખબર જ હોય અને સાચે જ સામે થી એ જ જવાબ આવે ત્યારે તમારા મોઢા પર આવતી એ સ્માઇલ...... એવું ઘણું બધુ

Radhi patel 8 years ago

પ્રેમ એટલે તમે જે વાત કરી છે તેનો જવાબ તમને ખબર જ હોય અને સાચે જ સામે થી એ જ જવાબ આવે ત્યારે તમારા મોઢા પર આવતી એ સ્માઇલ...... એવું ઘણું બધુ

Ami 8 years ago

haa haa siddharaj a apdi lagani ni huf ni jaruriyato kevay je ak thi vadhu sathe hoi prem na kevay...

Naranji Jadeja 8 years ago

પ્રેમ એટલે લાગણીના અરણ્યમા સુવાસિત ઊર્મી. બે ધારી તલવાર જે કરવુ ગમે અને બીજો કરે એ ન ગમે એ પ્રેમ.હદયમા હીલોડા લેતી લહેર જે કિનારે આવી અટકે એ પ્રેમ.તમારા મનમા રહેલ સનેહ ને શબ્દ આપે એ પ્રેમ.જેના વિરહમા અશ્ક ના છૂપાય એ પેમ.બે જીવ અને પ્રાણ એક એ પ્રેમ.

Neel Patel 8 years ago

love is feeling.. baki prem ni koi vyakhya na hoi

siddharaj 8 years ago

ak karta vadhare vyakti sathe prem hoy to?

Ami 8 years ago

prem a ahesas 6e je kayarey kai khotu thava nathi deto . ... badhane jodvanu j kam kare 6e... prem vagar life jivavi atle kora pag rakhi pani ma chalva jevu 6e.... badha mate a khas j hoi 6e .pati - patni , b.f - g.f hoi ke bhai - bahen hoi prem a prem 6e..

siddharaj 8 years ago

ami tamro prem koi ek person j hase ne m kahu chu... tamaro love

Ami 8 years ago

siddharaj mane je loko male life ma ak var pan hu a badha ne yad rakhu 6u sachu kav to mara dushaman no ne be hu love karu 6u jene maru bagadvama kai baki nathi rakhyu amnu a hu saru i6u 6u a maro prem .... mara mate prem ni koi chokas vayakhaya nathi pan hu drek vayakti je mara thi jodayeli hoi friends. . family. . badha a badha mari mate khas 6e .. a badhane hu love karu 6u...

HINA DASA 8 years ago

પ્રેમ એટલે લાગે ત્યારે આવતી "મા"ની યાદ, પ્રેમ એટલે મુંઝાઈએ ત્યારે દેખાતો પપ્પાનો ચહેરો, પ્રેમ એટલે જવાબદારીની વાત આવે ત્યારે આડો આવી જતો પતિનો એ હાથ..

siddharaj 8 years ago

tanvi ji jaruri nathi k jene prem karo eni sathej jivan vitavvu . prem etle pamvuj m na thay prem etle tyagvu pn thy

Tanvi Tandel 8 years ago

એકબીજા ની ખુશી માટે ... કઈ પણ કરી છૂટવું.... એકબીજા સાથે ઘરડા થવાનો એક એકરાર...

siddharaj 8 years ago

amiji tame kaho tame ketla loko ne prem karo cho? don’t mind bt aato tamaro ans janvo che

siddharaj 8 years ago

prem etle taru bolya vagar mane sambhlay jvu tane jotaj hartbeat vadhi jvi..

siddharaj 8 years ago

prem hoy tya dil thi nabhavu pade . jo bimag chalavi ne prem karato hot to aaje prem hotj ny

Thakor Kishan 8 years ago

જીંદગી

siddharaj 8 years ago

prem etle atut vishvas

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now