અજીબ દુનિયા છે ને દોસ્તો..
લાગણી ઓ ના બનેલા આ માનવ ને, આ લાગણીઓ છુપાવાનું કેમ કહેવામાં આવે છે? જાહેર માં હસાય નહિ જાહેર માં રડાય નહિ .. ઘર માં રડાય નહિ..બહાર રડાય નહિ... અહીં ગુસ્સો ના કરાય... ત્યાં કઈ ના બોલાય... મતલબ જે છે એ બધું મન માં દાબી ને જીવાય? તો જ યોગ્ય કેવાય... એક બાજુ કે તમારી અંદર માં બાળક ને જીવતો રાખો... બીજી બાજુ કે સમજદાર બનો... આવી બે બાજુ બોલતી દુનિયા નું શુ કરવું? મતલબ બધું દેખાડો. . બીજા ને ગમે તેવા દેખાવ.. બીજા ને જે લાગણી જોવી ગમે એજ બતાવો...વધારે લાગણી બતાવું તો લાગણીશીલ થઈ જવ.. ના બતાવું તો પથ્થર કહી જાવ છો? મતલબ તમારા ખુદ ના કોઈ વિચાર નથી ને તોય મારે તમારા મુજબ જીવવું?
#કુછ તો લોગ કહેંગે.. લોગો કા કામ હૈ કેહના...