તેને પ્રીત શું કરી જગ માં મારા વેરી વધી ગયા....!!
કાલ શુધી અજાણ્યો હતો આજ પ્રખ્યાત બની ગયો.!!
ભલા પ્રીત ક્યાં કોઈ દુનિયાથી રાખી શકે છે કોઈ છાની??
અડીખમ મોન રહીએ છતાં નજર ઉજાગર કરી જાય છે ...

Gujarati Quotes by Ketan : 111031988
Ketan 8 years ago

અરરર...આટલો બધો આતંક....મારો ભોળોનાથ બચાવે તમારાથી....તમારો પરમાણુ બૉમ્બ નાનું ચાંદલિયુ થઈ જાસે...જોઈ લેજો...હાહાહા

Komal 8 years ago

ha have to parmanu hath ma levanu vicharu chu hahahahaha

Ketan 8 years ago

અમીજી તમે એકજ કદર કરો છો...બાકી આ કોમળ જી તો ak47 લાવ્યા..બોલો

Ketan 8 years ago

થેંક્યું.....અમીજી

Ami 8 years ago

ketan new topic par lakhayu supar... hooo

Ketan 8 years ago

હાહાહા.....હવે અડધી કલાક પુરી થઇ ગઇ ...જમી લ્યો....અને ak47 તમારા બોસ ને બતાવો...હાહાહા

Komal 8 years ago

hahahaha saru ne ticket no kharcho bache

Ketan 8 years ago

વાહહહ....કોમળજી....તમારા એક્સપેરિમેન્ટ....ના ચક્કર માં કોક ની ટિકિટ કપાય જાય....હાહાહા

Komal 8 years ago

aam to chalavta aavadti nathi...pn je pela dekhanu ena pr experiment kari nakhyo hahahaha

Ketan 8 years ago

ak47....બીજો કોઇ શિકાર નો મળ્યો...મારા સિવાય....હાહાહા

Komal 8 years ago

na na કેટનજી AK47 hahahahah

Komal 8 years ago

jata rahya bichara hahahaha aama mari koi bhul nai ho....aa boss 3 vage brk aape hahahaha

Ketan 8 years ago

આજે તો તોપ લઈને અયવા છે...કોમળ જી ક્યારના તોપ ફોડે છે મારી ઉપર...તિયા જી

Tiya 8 years ago

hahahah ketanji taya sudhi thoda sahan kari lo komal ne ....

Komal 8 years ago

hahahahaha haji adadhi kalak aam j chalse brk 3 vage etle hahahaha

Ketan 8 years ago

તમે હવે ભોજન ગ્રહણ કરી લો...આ તમારી ભૂખ માં મારી વાટ લાગે છે...હાહાહા

Komal 8 years ago

are haaa tame to jalebi ne pn sidhi kehvdavo etla sidha...kya thi khabar hoy tamne havahaha

Komal 8 years ago

hahahaha bhaveshji....a to મહાનઆત્મા kevay...ene kon na odkhe....na ketanji kai j khadhu nathi etle hahahaha

Ketan 8 years ago

ભાવેશભાઈ...હાહાહાહ...હું એને પણ નથી ઓળખતો...

Ketan 8 years ago

કોમળજી આજે કૈક આડુંઅવળું ખાધું લાગે તમે...હાહાહા

Bhavesh 8 years ago

to e anup jalota sir ne olakhta thaya hase હાહા

Komal 8 years ago

bhaveshji કેટનજી jeva mahan manas nathi odakhta ene to a famous kya thi kevay hahahaha

Ketan 8 years ago

કાઈ ફેમસ નથી...મને તો આજે ખબર પડી...

Bhavesh 8 years ago

pan a kavita emna matej hoy evi mane lago balak john bahu famous thayo

Ketan 8 years ago

હા હો કોમળ જી....મારા જેવો ભોળો તો આખા જગત ની માલિપા કોઈ ના હોય...હાહાહા

Ketan 8 years ago

અચ્છા પ્રિયંકા ચોપડા .....એ છોકરી તો વિદેશ જય ને બગડી ગઈછે...એવું સાંભળ્યું છે...

Komal 8 years ago

bhaveshji...emne a badhu na khabar hoy...bahu ભોળા che કેટનજી hahahaha

Bhavesh 8 years ago

priyanka chopra ne nock johnes ni vat karu bhai

Komal 8 years ago

ohho prit no prabhav??? hahaha

Ketan 8 years ago

ભાવેશભાઈ કયા ગુલ્લી મારી ગયા...કયો તો ખરી...આ પ્રિયંકા અને જોન નું સુ ચક્કર છે...હાહાહા

Ketan 8 years ago

હા તિયાજી..પ્રીત નો પ્રભાવ...છેજ એવો..

Tiya 8 years ago

hahah prit no prabhav ...

Ketan 8 years ago

થેંક્યું કોમળજી...હાહાહા

Komal 8 years ago

are waaah bija pritghela em ne કેટનજી

Ketan 8 years ago

right માયેલું...

Ketan 8 years ago

પ્રિયંકા ને જોન...એ કોણ?

Maylu 8 years ago

waah ketan...aapri life khuli j hovi joie ...hahaha...secret jevu kai hovu j na joie ...

Bhavesh 8 years ago

a akhi kavita temna par rachani hoy evu lage

Bhavesh 8 years ago

ketanbhai maf karso pan tame prit thata jag vikhyat ni vat kari to priyanka ne nick jonas dekhana

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now