કહી દે પ્રેમ નથી અને હું અત્યારે જ જતો રહીશ
તારી જુદાઈમાં ચા પી ડાયબટીસથી મરી જઈશ☺️

#તુંઅનેહું

Gujarati Jokes by Mahendra Sharma : 111033045
ધબકાર... 8 years ago

હા પીવો પીવો એકલા એકલા...હા હા હા...હવે તો ડાયાબિટીસ થશે જ...

Mahendra Sharma 8 years ago

ચા પીવું છું. ?

ધબકાર... 8 years ago

ખુબ સરસ...એટલે ડાયાબીટીસ છે એમ ને...સાહેબ...

Ketan 8 years ago

એના કરતાં કોફી પીવો.....કબજિયાત સારું રહેશે...હાહાહા

Bhavesh 8 years ago

su vat chhe sir , superb su suicide ni new method sodhi lavya tame

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now