આજે અમને રોડ પર એક અજાણ્યા દાદા અને એક બેન મળ્યા.દાદા ને 500 ની નોટ ના છુટ્ટા જોઈતા હતા.. દાદા છુટ્ટા લેવા એ બેન પાસે ગયાં... એ બેને 500 ની નોટ જોઈને ને કહ્યું.. આ નોટ તો ખોટી છે..?? આ નોટ માં રાહુલ ગાંધી નથી દેખાતા....?!!!
આ બેન માટે રાહુલ ગાંધી વાળી નોટ મળે તો જાણ કરવા વિનંતી....