grudge Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

grudge bites

#Grudge

चेहरे पे है चेहरा मेरा,
लोगों में है बसेरा मेरा।

दृश्य फिर भी अदृश्य हूं में,
अदृश्य बनके बढता हूं में।

लोगों को में डसता हूं,
द्वैष बनके में फिरता हूं।

#Grudge

દશરથ તારી અયોધ્યા,
સૂની પડી છે આજે.

કૈકેયી તણા વચને,
માંગ્યા છે બલિદાન.

મંથરા તારી ઈષૉએ,
છીનવાયુ છે સવૅસ્વ.

રામ કેરા સપૂતે,
ખેડયો છે વનવાસ.

#Grudge

#Grudge દ્વેષ Gujarati# મનમાં ન છે દ્વેષ,ન છે રાગ, કોઈ પણ વ્યક્તિ માટે સદૈવ છે પ્રેમ ભાવ અને સદભાવના.ગીતાના પાંચમા અધ્યાયમાં લખ્યું છે દ્વેષ તારો છોડી દે જે છોડી દેજે રાગ,કર્માે તારું જીવન છે તું એનાથી ના ભાગ.

Vitiation of the mind or thinking is starting of the grudge.
Jealousy is form of the grudge and Destruction is result of the grudge.

#Grudge

-- u... jani

https://www.matrubharti.com/bites/111427672